________________ (22) શ્રી મુનિપતિ ચરિત્ર, ચંકારી પ્રત્યે બેલ્યો -" મહાનુભાવ ! દેવતાની સભામાં ઇંદ્ર પ્રકાશિત કરેલી હારી પ્રશંસા સહને ન થવાથી હું પરિક્ષા કરવા માટે અહિં આવ્યો હતો, મહારા ઉપર ક્ષમા કરજે, ઇંદ્ર પ્રકાશિત કરેલી હારી પ્રશંસા સત્ય છે; કારણ કે, હારા શરીરની અંદર ક્રોધ જરા પણ નથી.” એ પ્રમાણે કહી અને ભાગેલા કુંભ સાજા કરી આપી તે દેવ પાછો સ્વર્ગપ્રત્યે ચાલ્યો ગયો. | મુનિ દેવતાનાં વચન સાંભળી ઘણે હર્ષ પામ્યા. પછી લક્ષપાક તેલ ગ્રહણ કરી કંચિક શ્રેષ્ટિ પાસે આવ્યા. કુંચિકષ્ટિયે તે તેલવડે ઉપચ કરી સાધુને સ્વસ્થ કર્યા. સાધુ રેગરહિત થયા એટલે તેમણે શેઠને કહ્યું કે –હે શેઠા હવે અમે વિહાર કરીશું. કારણ કે, સાધુને પ્રસંગવિના એક ઠેકાણે રહેવું કપે નહીં. કહ્યું છે કે –“સ્ત્રી પિયરમાં, પુરૂષ સાસરે, અને સા. ધુએ એક કથાનકે સ્થિર થઈને નિવાસ કરે તે તે અળખામણું થાય છે. એ કારણથી સાધુને એક સ્થાનકે જેણે કાળ રહેવું નહીં. વળી એક સ્થાનકે રહી સરસ આહાર કરવાથી સાધુઓની ઇં િવશ્ય રહી શકતી નથી, તેથી અમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust