________________
સ્વ. ડૉ. પાપટલાલ દોલતરામ વૈદ્ય ડી. એ. એસ. એફ (મુંબઈ)
લેખક
ડૉ. રતીલાલ હરીલાલ વૈધ
તેમના જન્મ તા. ૯-૬–૧૩ માં થયા હતા. તેમણે આપીકા ધધાની આધુનિક જમાનાની ઉપાધી મેળવી ખાપીકા ધંધાને ઉજાવ્યા છે.
તેમના કુટુંબીઓ આંખલીઆરા, ઘેાડાસર, રમેાલ, ડાભા, ખડાલ, પુનાદરા, લાલ માંડવા, તથા તેઓ પાતે ખા સ્ટેટના ઢાકારના રાજ્યમાં રાજ વૈદ્ય હતા.
શ્રીપાપટલાલ વૈદ્ય નીમક લડતના એક ઉત્સાહી અને સક્રીય સત્યાગ્રહી હતા. ૧૮ વર્ષોંની વચે આ રગે રગાઈ અભ્યાસ છેડયા અને ગાંધી ઇરવીન કરારમાંથી ફરીથી અભ્યાસમાં જોડાયા. વિદ્યાથી કાળ દરમ્યાન તેમણે કપડવણુજ વ્યાયામ વિદ્યાથી સંધ તથા કપડવણજ સેવા સંઘના દવાખાનામાં સેવાઓ આપેલી, અને ૧૯૩૨માં આંદોલનમાં જોડાઇ અભ્યાસ છે.ડયા, અને આ સ્વાતંત્ર યુદ્ધના સેનાનીએ અમાનુષી અત્યાચાર ભાગવ્યા. ૧૯૪૦ માં ફ્રીથી અભ્યાસ શરૂ કરી ૧૯૪૪ માં ડી. એ. એસ. એક્ (મુ`બઈ) ની ઉપાખી મેળવી. ખાન્ડુ (જી-વાંસવાડા) માં ૧૯૪૫ માં દાકતરી કારકિર્દી શરૂ કરી, સાથે સાથે આ. સિ. જેલ સુપ્રીટેન્ડર પણ બન્યા. છેટુભાઈ પુરાણી, ચંદ્રશંકર ભટ્ટ તથા વ્યાયામ પ્રેમી શ્રીકુબેરભાઇ પટેલની પ્રેરણાથી કેદીઓને માનવતાનાં મૂલ્યા શીખવવા ખૂબ રસ લીધા.
૧૯૫૦ માં મહાગુજરાત હાસ્પીટલ નડીયાદમાં આર. એમ. એ. તરીકે જોડાયા. ત્યાર બાદ ૧૯૫૪ માં ડેમાઈ તા. માયડમાં પેાતાના સ્વતંત્ર ડોકટરી વ્યવસાય શરૂ કર્યાં. ડેમાઈ ગામમાં સંસ્કારમડળની સ્થાપના કરી. ત્યાંના કેળવણી મંડળ તથા લાયબ્રેરી જેવી સંસ્થાઓનુ પ્રમુખસ્થાન શાભાન્ગ્યુ ડેમાઇની કેળવણી વિષયક તથા સેવાકીય સ ંસ્થાઓને સારૂ એવુ દાન પણ કર્યુ. તેમના સેવાભાવી અને કન્ય પરાયણ ધર્મ પત્ની સરસ્વતીબેને તેમના એવા કાર્યાંમાં સાથ પુરાવી ડેમાઈ ને આગળ લાવવામાં સારે એવા સાથ આપ્યા છે. તેમને નાટકો લખવાના પણ શેખ હતા. અભ્યાસ કાલ દરમ્યાન તેમણે “વીર પ્રતિજ્ઞા”, “સાચા રાહુ” તથા યુગાવતાર” નામનાં નાટક લખ્યાં અને અભ્યાસ કાળ દરમ્યાન તે ખંભાત, નડીઆદ અને કપડવણજ મૂકામે ભજવાયાં પણ ખરાં.
કપડવજ ગામના હજારા વર્ષોંના કડી ખદ્ધ ઈતિહાસ અથાગ મહેનત કરી તૈયાર કર્યાં, જે પૂજ્ય આ. શ્રીકંચનસાગર સૂરિજી મ.એ સારા એવા આપ આપી બહાર પાડયા,