Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૨૦
सर्वथा नरैः। यत्प्रभावादपातिन्यो जायन्ते शुभसंपदः ॥६॥' તે મૂળ લેકમાં અને પૂ. આ. શ્રી જિનેશ્વર સૂરીશ્વરજી મહારાજ તે મૂળ લેકની “gu-માર્મ, વાર્તાઁ-વિધેચમ, રથા-સપ્રજા., નર-માન” એ ટીકામાં પુણ્યાનુબંધી પુણ્યને તે વિધેય તરીકે જણાવીને સર્વ પ્રકારે બાંધવાનું જ જણાવે છે. આવા સ્પષ્ટ પાઠે હોવા છતાં તેઓશ્રી, જેનશાસ્ત્રનાં નામે કેવળ મતિકલપનાએ જ પુણ્યાનુબંધી પુણ્યને બાંધવાની ના જણાવે છે, તે ભવભીરુતા કેવી ?
પૂ મહ૦ શ્રી યશોવિજયજી મ. પણ પજ્ઞ દ્વાત્રિશત્ દ્વાત્રિશિકા ગત પ્રથમ દાન દ્વાત્રિશિકાના ૧૭માં नैव यत्पुण्यबंधापि, धर्महेतुः शुभेादयः । वहेर्दाह्य विनाश्येव, Raiારસ્વરે મત કલેકદ્વારા તેમજ તે લેકની “નૈવે यथा प्रागुक्तं यत्-यस्मात् पुण्यबन्धोऽपि शुभेोदय:-सद्विपाको धर्महेतुर्मतः। तध्धेतुभिरेव दशाविशेषेऽनुषङ्गः पुण्यानुबन्धि पुण्यबन्ध सम्भवात् । प्राणातिपात विरमणादौ तथावधारणात् । न चाय मुक्तिपरिपंथी, दाह्य विनाश्य वन्हेरिव पापविनाश्य स्वतो नाशशीलत्वात् । शास्त्रार्थाबाधेन निर्जराप्रतिबन्धक पुण्यવધામાવાનાત્ર ફેણ ફુતિ કર્થ” તે ટીકા દ્વારા પુણ્યબંધને પણ ધર્મના હેતુરૂપ જણાવવા પૂર્વક પુણ્યાનુબંધી પુણ્યના બંધના સંભવવાળે જણાવીને “તે પુણ્યાનુબંધી પુણ્ય, મુકિતનું વિરોધી નથી; પરંતુ દાદ્યપદાર્થ જે દાવદિક (કાદિક) છે તેને બાળીને જેમ અગ્નિ સ્વયં બૂઝાઈ જાય છે, તેમ પાપને નાશ કરીને સ્વયં નાશ પામવાના સ્વભાવવાળું છે.” એમ જ સ્પષ્ટ જણાવે છે. આમ છતાં જૈન શાના નામે આચાર્યશ્રીએ “જેનશાસ્ત્રો પુણ્યાનુ. બંધી પુણ્ય બાંધવાનું કહેતા નથી એ પ્રમાણે બેધડક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com