Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૦૧
પણું ઉડી જતુ' નથી. માત્ર પાંચમને ઉપવાસ કરવા હોય તે ચેાથમાં ( તે ઉપવાસને) સમાવેશ થાય અને તે પણ અશક્ત હેાય તેના માટે જ. અન્યથા પૂર્વાચાર્યાએ ભા. શુ. ૪ અને ભા. શુ. ૫ ને છઠ્ઠું કરવાનું કહેલ છે. પણ ચેાગેાદ્વહન માટે કોઇ પૂર્વાચાર્યે ખુલાસા કર્યા હાય એવુ મારા જોવામાં આવ્યું નથી. ” એ મુજબનું સમાધાન આપીને પ્રશ્નકારને જણાવેલ– (૧) ભા. શુ. પની સંવત્સરી ચેાથે કરી તેથી પચમીનું પંચમીપણું ઉડી જતુ` નથી, (ર) ભા. શુ. પના તપના સમાવેશ શક્તિ હાય તા ભા. શુ. ૪માં થાય જ નહિ, (૩) પૂર્વાચાર્યાએ ભા. શુ. ૪ અને પાંચમનેા છઠ્ઠું કરવાનું કહેલ છે. 'એ ત્રણ મૌલિક મુદ્દા, તેઓશ્રીએ પેાતાની દમણમુકામેથી સ' ૨૦૦૪ના માગશર વિદે છના રાજ જીરા મુકામે આ. શ્રી વલ્લભસૂરિજી ઉપર પાડવેલ (શાસન સુધાકરના ખારમા વર્ષોંના પ્રથમ અંકમાં પ્રસિદ્ધ થએલ) અતિમહત્વના પત્રમાં પેાતે પેાતાને ચડાંશુચંડુના ભા. શુદ્ઘ ૫ ના ય વખતે અન્ય પ’ચાંગમાંના ભા. શુ. ૬ના ક્ષયની માન્યતાવાળા જણાવીને તે મુજબ નહિ વર્તનારને કમભક્ત ગણતા હેાવાનું જણાવેલ છે. ' એ માન્યતાના આધારે જણાવેલ છે.
6
’
એટલે કે આપણા આ આચાર્ય શ્રી લબ્ધિસૂરિજી મહારાજે દમણથી સ`વત ૨૦૦૪માં લખેલા તે પત્રદ્વારા આ.શ્રી વલ્લભસૂરિજી મને જે—“મારી માન્યતા, (આ. શ્રી રામચ`દ્રસૂરિ તથા સિદ્ધિસૂરિજીની જેમ) ભા. શુ. ૫ના ક્ષયે ભા. શુ. ચેાથમાં તે પાંચમ સમાઈ જતી હોવાની નથી; પરંતુ પૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com