Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૮૩
જાણે કાઉસ્સગ્ગમાં છીંક, ખગાસુ, ઉધરસ અને ચકરી આદિ પ્રસંગેય આંખે। મીંચતા જ નથી, એમ પેાતાની ઉત્કૃષ્ટતા મનાવવા સિવાયના અન્ય કચે। હેતુ કલ્પી શકાય ?
તેઓશ્રી જ્યાં ચાલીસ લેગસ્સના કાઉસ્સગ્ગ પણ ખુલ્લી આંખે કરી શકતા ન હોવાના જાતીય અનુભવ ધરાવતા હોય ત્યાં–સે સે લેગસ્સના કાઉસ્સગ્ગમાં પણ આંખ ખુલ્લી રહી શકે છે.' એ વાકયદ્વારા અર્થાપજ્યા પેાતાનું તેવું સામર્થ્ય જણાવે છે, તે માહુખલીજી સાથેના નેત્રયુદ્ધની શરત પ્રસંગે આંખ ખુલ્લી રાખતાં ભરતચક્રવર્તીને પણ આંખમાં ઝળઝળીયાં આવી જવાથી આંખા મીંચી દેવી પડેલ, એ વાત જાણનાર સુજ્ઞજનાને વ્યવહારથી પણ માન્ય થઇ શકે તેમ નથી.
(૧૨૨) કલ્યાણ વર્ષ ૧૪ અંક ૪ ૫૦ ૨૭૫ કા. ૧ [સ. ૨૦૦૫ ના મહામાસે આ. શ્રી પ્રેમસૂરિજી મ૦ ના વરદ હસ્તે પટ્ટધરપણામાંથી રદ કરાયા બાદ (સીલદર–રાજસ્થાન મુકામે સ. ૨૦૧૭ના મહા શુદ્ઘિ ૫ તથા સપ્તમીનું મુહૂર્ત સૂચક ઉપધાન તપની કંકોત્રીંગત જાહેરાત અનુસાર) ગમહારની દુઃખદ સ્થિતિમાં મૂકાએલા નવામતી આ શ્રી રામચંદ્રસૂરિશાખાય' ગત પહેલા આ॰ શ્રી જીવનસૂરિજીના શિષ્ય] મુનિશ્રી સુદર્શનવિજયજી ગણિકૃત ‘કલ્યાણુ વર્ષ ૧૪ ના પહેલા અંકમાં ભીખાલાલ વેણીચંદના કારડુ મગ ખાખતના પ્રશ્નના સમાધાનમાં આપે ( શ્રી લબ્ધિસૂરિજીએ) લખ્યુ છે કે- કોરડું અગ સચિત્ત છે અને તેના સરઘટ્ટાવાળા બીજા ચડેલા મગ સાધુઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com