Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૯૫
વવા વડે મૂર્તિપૂજા વિધીના હથીઆર ખનવા જેવી સ્થિતિમાં મૂકાએલ છે તે અત્યંત ખેદના વિષય છે.
શ્રી જિનપૂજા તથા ચૈત્યવંદન સ ંઅંધમાં આચાર્ય શ્રીએ, પ્રશ્નકારને શાસ્ત્રીય સમાધાન એ જ આપવુ જોઇતુ` હતુ` કે-‘શ્રી જિનપૂજા, ભાવપૂજાનુ નિમિત્ત-હેતુ છે અને (તે દ્રવ્યપૂજારૂપ જિનપૂજાની સમાપ્તિ ખા) તે દ્રવ્યપૂજારૂપ હેતુના લપે ચૈત્યવદનાદિ ભાવપૂજા છે.'
(૧૨૪) કલ્યાણું વર્ષ ૧૪ અક ૮ પૃ૦ પરપ કા. ૧ સૌભાગ્યચંદ હેમચંદ મહેતાની-જિનપૂજા વખતે ઠંડા કે ઉષ્ણુજળથી ન્હાવામાં લાભ ?” એ શંકાના સમાધાનમાં જેજિનપૂજા કરવા માટે અચિત્તજલથી સ્નાન કરવાની વિધિ આવે છે.’ એમ જણાવ્યું છે તે,શાસ્ત્રમાં તેવા કોઇ વિધિજ નહિ હેાવાથી કલ્પિત છે. સચિત્ત જલાદિના ભાગેાપભાગવાળા મલીનારંભીને માટે જ પૂજાનુ વિધાન છે. જીએ હારિભદ્રીય અષ્ટક પ્રકરણ, મીજી અષ્ટકઃ સમાધાનમાં ‘વિધિ’ શબ્દને સ્ત્રીલિંગે જણાવેલ છે તે અમેાધમૂલક છે.
(૧૨૫) કલ્યાણ વર્ષ ૧૪ અંક ૮ પૃ૦ પરપ કો ૧ મુનિશ્રી મનમેાહનવિજયજીના વેજીટેખલ ઘી અને શીંગનું તેલ વિગયમાં ગણાય કે નહિ ?” એ પ્રકારના બે પ્રશ્નનાં આચાય શ્રીએ આપેલાં મન્ને સમાધાન, વર્તમાનમાં તલના તેલનાં સ્થાને તેલ વિગય તરીકે મુખ્યત્વે શીંગતેલના જ વ્યવહાર થઇ ગયેા હોવાથી અગ્રાહ્ય ગણાય.
(૧૨૬) યાણ વર્ષ ૧૫ અક ૧/૨ પૃ૦ ૮૯ ક. ૨ પન્નાલાલ કક્કલદાસના-‘ભવ્યજીવા મુક્તિમાં જશે તે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com