Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 231
________________ ૨૦૫ પ્રભુને શૈવ ટ્વ નિરંજ્ઞનો પાઠ વડે નિરંજન રહ્યા છે. શ્રા જ્ઞાનવિમલસૂરિજીએ વિહરમાન સીમંધર સ્વામીને-આપ અરૂપી રાગ નિમિત્તે દાસ અરૂપ ધરે રે’ ગાથામાં અરૂપી નિરાકાર કહીને સ્તવ્યા છે. શ્રી મેાહનવિજયજી લટકાળાએ શ્રી સુવિધિજીનને તે પ્રભુના સ્તવનમાં-ય ગય યદ્યપિ તું આરેાપાએ, તે પણ સિદ્ધપણું ન લેાપાએ' ગાથા દ્વારા વરઘેાડાદિ પ્રસ'ગે હસ્તિ-અશ્વ રથ વગેરે પર પધરાવેલી જિનેશ્વર મૂર્તિને સિપણે સ્તવેલ છે. મહે। શ્રી યશે।વિજયજીએ શ્રી વાસુપૂજ્યસ્વામીને તે પ્રભુના સ્તવનમાં-સાત રાજ અલગા જઈ બેઠા॰' એ ગાથા દ્વારા સિરૂપે સ્તવ્યા છે. વત્તમાન જિનચાવીશીનું આયુષ્ય પૂર્ણ થવા સાથે તેનું ભાવાર્હ ણુ પૂર્ણ થયું હાવાથી પણ વત્તમાન ચેાવિશેય જિનેશ્વરાના સ્થાપનાનિક્ષેપાની ઉપાસના મુખ્યપણે નિરાકારરૂપેજ કરવાની હોય છે. આમ શાસ્ત્ર અને વ્યવહારથી પણુ સિધ્ધ છે કે-જિનેશ્વર દેવા, નિરંજન નિરાકાર કહેવાય જ છે. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય પુ ંગવ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા, શ્રી મહાદેવસ્તાત્રના ૧૬મા શ્લેાકના-‘સાજાત્તેજિ ઘનાજાળે, મૂર્ખામૃત્ત શ્તયંત્ર ૨’ એ પૂર્વાદ્ધ દ્વારા જિનેશ્વર ભગવંતને ‘સાકાર હોવા છતાં પણ નિરાકાર છે, સૂત્ત હાવા છતાં પણ અમૂત્ત છે' એમ સ્પષ્ટ જણાવે છે. અને તેથી પ્રશ્નકારના ‘નિરાકારના આકાર કેમ?” એ પ્રશ્નને સીધે। અને ટુંકા જવામ આચાર્યશ્રીએ એજ આપવા જોઇતા હતા કે “આત્મકલ્યાણ સાધવામાં અરિહંત કે સિખ ભગવંતની મૂર્તિ પુષ્ટ આલખન હોવાથી નિરજન નિરાકારમાં આકારનું આરેાપણુ કરવામાં આવે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238