Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 229
________________ ૨૦૩ (૧૩૩) કથાણુ વર્ષ ૧૭ અંક ૫ પૃ૦ ૩૨૬ ક. ૧ પ્રભુદાસ સરૂપચંદે પૂછેલી- “શ્રી જિનેશ્વર દેવે નિરંજન નિરાકાર હોઈ મૂર્તિની સ્થાપના કરી આકાર દર્શાવવામાં કેમ આવે છે ? એ શંકાના સમાધાનમાં જે–જિનેશ્વરદેવ નિરંજન નિરાકાર કહેવાય નહિ. આ વિશેષણ સિધ્ધભગવંતને ઘટે, એ પ્રમાણે જણાવ્યું છે તે, અયુક્ત હેઈને શાસ્ત્ર અને વ્યવહાર બંનેથી વિરૂદ્ધ છે. કારણ કે-આચાયશ્રી, નિરાકાર એવા સિધ્ધની પણ સાકાર મૂર્તિને તે માને જ છે અને પ્રશ્નકારને પ્રશ્ન પણ મુખ્ય “નિરાકારને આકાર કેમ?” એ જ છે. આમ છતાં આ આચાર્યશ્રીએ તે પ્રશ્નને ખુલાસે આપવાનું “જિનેશ્વર દેવ નિરંજન નિરાકાર કહેવાય નહિ. એ પ્રમાણે ઉડાઉ જવાબ આપીને ઉડાવી દીધું છે, તે જણાવી આપે છે કે-પ્રશ્નકારના પ્રશ્નનું સમાધાન તેઓશ્રી પાસે નહેતું.' તેઓશ્રીએ જે-“જિનેશ્વર દેવે નિરંજન નિરાકાર કહેવાય નહિ એમ જણાવ્યું છે તે શાસ્ત્ર અને વ્યવહારથી એ કારણે વિરૂદ્ધ છે કે નિરંજન નિરાકાર એવા સિદ્ધભગવંતમાં તેઓની મૂર્તિ બનાવતી વખતે જિનેશ્વરની મૂર્તિમાં જેમ એકજ સમય પછી સિદ્ધ થનાર જિનેશ્વર દેવના આકારને આરેપ કરવામાં આવે છે તેમ એકજ સમય પછી પ્રાપ્ત થવાના સિદ્ધ ભાવમાં તે એકજ સમય પછી સિદ્ધ થનાર જિનેશ્વર દેવના આકારને સિદ્ધસ્વરૂપે આરેપ કરવામાં આવે છે. આથી નિરાકાર એવા સિની તથા સાકાર એવા અરિહંતની મૂર્તિ એકજ આકારની હોય છે અને તમિત થવસાય માતા સૂત્ર મુજબ તે રીતે સિદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238