Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૨૦૨
તે વેધકતા” અને “વેધક શબ્દમાં તુદાદિ (છ3) ગણન વિદ્ ધાતુ છે તે વિધ ધાતુને અર્થ વિધવું- છેદવું-ભેદવું વગેરે થાય છે. વધુ ધાતુને કૃદન્તને નવા પ્રત્યય લાગતાં તેને વેધક શબ્દ બનેલ છે. ચાલુ અધિકારને અનુલક્ષીને ત્યાં “વેધક એટલે-મેહની નિબિડગ્રંથીને ભેદનાર, એ ભેદજ્ઞાનવાન્ આત્મા, અને તેવી “વેધકતા” એટલે મેહનીયાદિ કર્મોનું છેદકપણું” એ પ્રમાણે અર્થ સમુચિત છે. અને તેથી વેધકતા વેધક લહે. બીજા બેઠા વા ખાય” એ પંક્તિનો અર્થ, પ્રભુનું તે મેહનીયાદિ કર્મોનું છેદકપણું= કેવલ્યપણું (કેવું અદ્ભુત છે? તે તે) ભેદ જ્ઞાન ધરાવનાર આત્મા જ જાણી શકે, તે સિવાયના (ભેદજ્ઞાન નહિ પામેલા) આત્માઓ તે મહત્તાને કઈ પણ ઉપાયે જાણી શકે નહિ. એ પ્રમાણે સમજ રહે છે.
(૧૩૨) કલ્યાણ વર્ષ ૧૭ અંક ૫ પૃ. ૩૨૫ કે. ૧
અશ્વિનચંદ્ર વાડીલાલે પૂછેલી-બ્રાહ્મી અને સુંદરી બ્રહ્મચારિણી હતી કે પરણેલી હતી ? એ શંકાના સમાધાનમાં જે-બ્રાહ્મી પરણેલી હતી અને સુંદરી બ્રહ્મચારિણી હતી.” એમ કહીને સુંદરી પરણેલા ન હતા એમ જણાવેલ છે તે શાસ્ત્રવિરૂદ્ધ છે. શ્રા આવશ્યકa મલયગિરીયા ટીકા પ્ર. ૨૦૦ ઉપરને- “માવતા યુગધર્મેશ્વવચ્છતા भरतेन सह जाता ब्राह्मी बाहुबलिने दत्ता, बाहुबलिना सह जाता સંવરી માતાતિ' એ પાઠ સ્પષ્ટ જણાવે છે કે-સુંદરી પણ પરણેલા જ હતા.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com