Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 226
________________ ૨૦૦ તેઓશ્રીએ તે મુહૂર્તની પહેલાના ૨૮મા ‘વૃષભ’ નામના મુહૂર્તે નિર્વાણ થયુ' હોવાનુ જણાવ્યુ છે તે કપેાલકલ્પિત છે. શ્રી સેનપ્રશ્નના પૃ॰ ૯૬ ઉપર આ વાતને જણાવના૨ ૪૫૦ મે। પ્રશ્નાત્તર પણ છે કે-‘તથા-નિોળાવો श्री वीरेण षोडशप्रहान् यावद्वेशना दत्ता सा कस्माद्दिनादारभ्य कस्मिन्दिने पूर्णा जाता ? इति प्रश्नोऽत्रोत्तरं चतुर्दशी दिनादारभ्यामावास्यायाः पाश्चात्यर्घाटकाद्वयरात्रौ देशना पूर्णा नाता संभाव्यते, यतोऽमावस्यायामे कोन त्रिंशन्मुहूर्तेः निव्र्वाणं कथितमस्ति, षोडश प्रहरास्तु ततोऽर्वाग् जाता युज्यन्त इति ॥ ४५० ॥' (૧૩૦) કલ્યાણ વર્ષ ૧૬ અંક ૬ પૃ૦ ૪૮૦ કી. ૧ પહેલા સમાધાનમાં તેઓએ-કલ્પસૂત્રનુ· નવમુ* વ્યાખ્યાન ટીકા સહિત સવત્સરીના દિવસે વાંચી શકાય પણ પરપરામુજબ તે દિને સવારે ખારસાસૂત્ર વ'ચાય છે, અપેારે નવમું વ્યાખ્યાન વાંચે તે વાંધેા નથી.' એ પ્રમાણે જણાવેલ છે, તે શ્રી કલ્પસુખાધિકાના ‘વાસૈિનમિઃ નૈ: શ્રી જલ્પસૂત્ર વાચયંતિ' એ શાસ્ત્રપાઠનુ" ઉલ્લંઘન કરનારૂ" કલ્પિત સમાધાન છે. તેઓશ્રીની તે પ્રરૂપણા બદલ આરાધકાએ તેઓશ્રી પાસેથી વૃમિ: ક્ષÎ:’– દશ ટુકડે કલ્પસૂત્ર વાંચવાનું જણાવનાર પાઠ માગવા જરૂરી છે. તેએશ્રીએ ખારપર્વીની અવિચ્છિન્ન પરપરાને પણ ત્યજી દીધી તે જોતાં આ સમાધાનમાં જણાવેલી ખારસાસૂત્રની પરપરાની વાતને આપેલું મહત્વ પણ તેઓશ્રીને કેટલુ છે. ? તે આથી સુજ્ઞ જનાએ વિચારવું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238