Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૬
શું અભવ્ય એકલા જ બાકી રહેશે ?? એ પ્રશ્નનાં સમાધાનમાં જે-“તમારી માન્યતા સાચી નથી. કારણ કે-જ્યારે જ્યારે પ્રભુજીને પૂછવામાં આવે ત્યારે ત્યારે ભવ્યજીવોને અનંતમે ભાગ જ મુક્તિમાં ગયે છે, એમ પ્રભુજથી ઉત્તર મળે છે. એટલે સિદ્ધિગતિમાં ગયેલા સિદ્ધભગવંતેથી અનંતભવ્યો સંસારમાં હાય, હેય અને હેાય જ. એ પ્રમાણે જણાવ્યું છે તે મનસ્વી છે. જેનશાસ્ત્રોમાં પ્રભુજી પાસેથી ભવ્યજીને અનંતમે ભાગ” નહિ, પરંતુ ક્ષમા રહો पुच्छा, जिणाण मग्गंमि उत्तरं तइशा। इक्कस्स निगोअस्स अणंत મા ચ સિદ્ધિ નો એ ગાથા અનુસાર એક નિગદને અનંતમે ભાગ’ મુક્તિ પામ્યો, એવો ઉત્તર મળતું હેવાથી તે સમાધાન જેની નથી. અને તેથી “સિદ્ધભગવતેથી અનંતગુણ ભવ્યે સંસારમાં હોય, હોય અને હાયજએ વાક્ય પણ જેની નથી. જિનીવચન તો-સિદ્ધભગવંતે કરતાં અનંતગુણ ભળે નહિ; પરંતુ જીવો, સંસારમાં નહિ; પરંતુ સંસારમાંની એક નિગોદમાં હેય જ.” એ છે.
(૧૨૭) કલ્યાણ વર્ષ ૧૫ અંક ૧૨ પૃ. ૯૦ કે. ૧ શ્રી બાલચંદજી જન મદ્રાસના-મન:પર્યવજ્ઞાનીઓ, અવધિજ્ઞાની અને પૂર્વધ નિયમા દેવલોકમાં જાય કે અન્યગતિમાં પણ જાય?” એ પ્રશ્નનું જે- ઉપરોક્ત આત્માઓ” પ્રમાદમાં આવી જાય તે નારકી નિગોદ સુધી પણ પહોંચી જાય છે. પરંતુ જો તથાભાવે કાયમ રહે તે દેવલોકમાં જાય. એ પ્રમાણે સમાધાન જણાવેલ છે તે શાસ્ત્રવિરૂદ્ધ છે. કારણ કે-“શ્રી તત્ત્વાર્થ સત્રના પ્રથમ અધ્યાયના “વિશુદ્ધચરિત્રાતિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com