Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૮૯
મળીને ગાથા ૭૫ મી અને કેવલ નિયુક્તિની “વિશો વસંરૂ છુ ત્તતો શિથિિિાવો.” ગાથા ૪૨ ની ટીકામાં કેરડુ મગ સંબંધમાં-“નનુ વામાવરવનસ્પતિતनोच्यते? तथाहि-सचेतनविषया यतनेति न्यायः, उच्यते, तत्राप्यस्ति कारणं, यद्यपि अचित्तस्तथापि कदाचित्केषांचिद्वनस्पतीनामविनष्टा योनिः स्याद् गुडूचीकंकटुकमुगदादीनां तथाहि गुडची शुष्कापि सती जलसेकात्तादात्म्यं भजंती दृश्यते. एवं कंकटुकमुगदा दिरपि अतो योनिरक्षणार्थमंचेतनयतनापि न्यायवत्येवेति । अथवा
वित्तवनस्पतियतनया दयालुतामाह, अचेतनस्यैते भेदा न भवंति, કિંતુ રિમિત્રચોરેલ ચોકનીયા” એ મુજબ પાઠ છે, અને તે પાઠનો અર્થ-સચિત્તની યતના વ્યાજબી; પરંતુ અચિત્ત વનસ્પતિની યતના કેમ કહી? તે પ્રશ્નના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે-“અચિત્તની યતના કહેવામાં પણ કારણ છે. જોકે–ગળે, કેરડુ મગ વગેરે વનસ્પતિ અચિત્ત છે તે પણ કઈ વખત તેમાંની કોઈક વનસ્પતિની યોનિ અખંડ–આખી હોય છે. અને તે પ્રમાણે ગળે સૂકી હેય તે પણ જળના સિંચનથી તે પુનઃ સચિત્ત થતી જોવાય છે. એ પ્રમાણે કોરડુ મગ આદિને માટે પણ જોવાય છે. તેથી નિનાં રક્ષણાર્થે અચિત્તની યતના પણ ગ્ય જ છે.” અથવા તે
અચિત્ત વનસ્પતિની યતના વડે દયાલુતાને કહે છે. એમ સમજવું. આ પરિત-અનંત-સ્થિર-અસ્થિર ઈત્યાદિ ભેદ અચિત્તના હેતા નથી, પરંતુ સચિત્ત અને મિશ્રમાં જ જવા. એ પ્રમાણે છે. આચાર્યશ્રીએ પ્રશ્નકારને સમાધાનમાંની ત્રીજી કલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com