Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૮૮
મુજબ ક્રમવાર માયામૃષા તેમજ આભોગિક મિથ્યાત્વ આદિ અક્ષમ્ય દોષોથી ભરપૂર છે.
(૧) “કેરડુ મગ સચિત્ત પણ હોય છે. એવું કથન જેનશાસ્ત્રમાં નહિ હોવા છતાં આચાર્યશ્રીએ, પ્રસ્તુત સમાધાનમાં શ્રી દાનસૂરિજીએ એ ખુલાસે જવરહિતના દોરડ મગ માટે કર્યો છે” એમ કહ્યું છે તે, નિજના અસત્ય નિરૂપણના બચાવ માટેનું માયામૃષા છે. શ્રી દાનસૂરિજી, કેઈજ કેયડુ મગને જીવસહિત માનતા જ હતા.
(૨) કેરડુ મગ અચિત્ત છે અને શ્રી પન્નવણજી સૂત્રના નવમાં નિપદના ૧૫૧ માં સૂત્રની ટીકામાંના– “મરત્તા સર્વથા વવકમુરતા' એ પાઠ મુજબ અચિત્ત પદાર્થની યોનિ સચિત્ત હતી નથી, પરંતુ અચિત્ત જ હોય છે, તેથી શ્રી ઘનિર્યુંકત્યાદિ ગ્રંથમાં તે યોનિને વનષ્કા-વિષ્ણતા” કહી છે
એટલે કે “આખી નિ' કહેલ છે; પરંતુ “સચિત્ત” કહેલ નથી.એ વગેરે જોતાં આચાર્યશ્રીની પેનિની અપેક્ષાએ મેં કલ્યાણ માસિકમાં કોરડુ મગ સચિત્ત લખે છે. એ બીજી કલમ, પોતાનાં અસત્યનિરૂપણનાં બચાવ માટે ખડા કરાએલ પ્રપંચપ હેઈને તેવા અચિત્ત પદાર્થને આખી નિ હેવાનું આતિશયિક જ્ઞાન ધરાવનારા મહાપુરુષેએ, શાસ્ત્રમાં તે કેરડુ મગને સ્પષ્ટ શબ્દથી “અચિત્ત” કહેલ હોવા છતાં પણ આચાર્યશ્રીએ, મગને નિસચિત્તના કલ્પિતખ્તાને સચિત્ત” કહેલ છે, તે આગિક શાસ્ત્રદ્રોહ તરીકે પણ લેખી શકાય તેમ છે.
(૩) શ્રી એઘનિયુક્તિગ્રંથમાંની ભાષ્ય અને નિયંતિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com