Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૯૧
હરડે આદિના સ્પશ કરનાર-તેને હાથમાં ઝાલનાર મુનિ માટે શાસ્ત્રમાં કોઈ પ્રાયશ્ચિત્ત પણ જણાવેલ નહિ હાવા છતાં આચાય શ્રીએ પ્રસ્તુત સમાધાનની ચેાથી કલમમાં ચેાનિથી પણ સચિત્ત કોયડુ મગ હોય તેનેા સંઘટ્ટો પણ સાધુઓએ વ વા જોઇએ.’ એમ જણાવેલ છે તે, જૈનશાસ્ત્રથી, આ॰ શ્રી વિજયદાનસૂરિજી મ૦ ના વિદ્યમાન સમસ્ત સાધુગણની તે કારડુ મગને ગળી જવાની પધ્ધતિથી અને પ્રાયઃ સર્વ સાધુ-સમુદાયની વાપરતી વખતે તેવા મગ દાંતથી ભાંગી ન જાય તે પ્રકારે તેની મુખમાં જ યતના રાખ્યા બાદ તેવા મગને મુખમાંથી કાઢીને સુરક્ષિત સ્થાને મૂકી દેવાની યતનામય આચરણાથી સદ ંતર વિપરીત છે. પેાતાના અસત્યનિરૂપણનાં રક્ષણ અર્થે આ રીતે શાસ્ર અને શાસ્ત્રાક્ત આચરણાની પણ ઉપેક્ષા ભવભીરુ આત્મા કદી કરી શકે નહિ.
(૫–૬) આ પ્રમાણે આ આચાર્યશ્રીના પ્રસ્તુત સમાધાનમાંની ચાર કલમેાનું નિરસન વાંચવાથી સામાન્ય સમજણવાળા કલ્યાણકામીજના પણ સમજી શકે તેમ છે કે‘આચાર્ય શ્રીએ પ્રસ્તુત સમાધાનમાં જણાવેલી-‘એટલે કોયડ મગ જે મગની સાથે હોય તે મગ ચેાનિની અપેક્ષાએસચિત્ત સાકૃિત કહેવાય.' એ પાંચમી કલમ જૈનોક્તિથી સજ્જ તર પર છે, તથા તે પછીની તેઓશ્રીની-અને શ્રાવકોને ખબર પડે ત્યારે તે મગ સાધુઓને વહેારાવે નહિ.’ એ છઠ્ઠી કલમ તે શ્રાવકનુ' સુપાત્રદાન મનસ્વીપણે જ અટકાવનારી અને તપસ્વી સાધુ-સાધ્વીજીમહારાજોને તપના પારણે મુખ્યત્વે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com