Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૮૫
એવું જંતુને ઉત્પન્ન થવાનું જે સ્થાન તે ચેાનિ કહેવાય છે, અને તેમાં જંતુને ઉત્પન્ન કરવાની ચેાગ્યતારુપ શક્તિ છે.' એટલે કે- ચૈાની એટલે જીવને ઉત્પન્ન થવાની યાગ્યતા રૂપ શક્તિ ધરાવતું સ્થાન.' શ્રી પન્નવણાજીસૂત્રના નવમા યાનિપઢગત ૧૫૧ મા સૂત્રની ટીકામાંના-ચિત્તા સર્વથા ગૌત્રવિમુફ્તા:” એ પાઠ મુજબ જીવરહિત એવા કારડુ મગાદિનું તે સ્થાન-ચેાનિ સચિત્ત નથી પરતુ અચિત્ત છે. એજ ટીકામાં આગળ જતાં ઋતિવયાનાં પ્રત્યે વૃન્યતેનોવાયુપ્રત્યેवनस्पतिद्वित्रिचतुरिन्द्रियसम्मूच्छिम तिर्यंचपंचेंद्रियसम्मूर्छिम मनुચાળામવિત્તયોનિસ્ત્વાત્' એ પાઠથી કેટલાક પાંચેય જાતિના એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સમૂચ્છિમતિય ચ અને સમૂચ્છિમ મનુષ્ય પચેન્દ્રિયની યાનિ અચિત્ત જણાવેલ હેાવાથી શ્રી એઘનિયુક્તિના તે પાઠમાં યેાનિને ‘સચિત્ત કહેલ નથી, પરંતુ ‘અવિનષ્ટા-અખડ' કહેલ છે. અને શ્રાદ્ધવિધિગ્રંથના પૃ॰ ૪૩ ની પહેલી પુઠીથી થરૂ થતા-અશ્વેતનોવ્યનિષ્ઠ योनिरक्षणार्थ निःशुकतादिपरिहारार्थं च दन्तादिभिर्न भज्यते, એ પાામાં-તેવા અચિત્ત મગને ઢાંત વગેરેથી ભાંગવા નહિ, અમ કહેલ છે; પરતુ (તેને ગળી જવા, એ તેની યતના કરી કહેવાતી નહિ હોવાથી) તેને ગળી જવા' એમ તા કહેલ જ નથી. એમ કરવામાં તે નિ:શુકતાદિના પરિહારને બદલે નિઃશુતાન્નુિ પાષણ થાય છે.’ એ પ્રમાણે શાસ્રીય સમાધાન આપવું જોઈતુ હતુ.
આમ છતાં પ્રશ્નકારના સતાષ અર્થ એ સમાધાનને આચાર્ય શ્રીએ જે તે કરતાં પણ વધુ સ્પષ્ટ અને વિસ્તારથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com