Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૩૧
પરમાધામી
ઉપાતી-તરના એક
(૭૮) કલ્યાણું વર્ષ ૧ર અંક ૫ પૃ. ર૭૬ ક. ૧ રામજી મેઘજી ગુઢકાએ પૂછેલી-“શ્રેણિક રાજા અને રાવણ અત્યારે કઈ સ્થિતિમાં છે?” એ શંકાનું જે-“બંને આમાએ નારકીની દશામાં હોવાથી દુઃખી સ્થિતિમાં છે, હા, તેઓને સમકિત હોવાને કારણે મિથ્યાષ્ટિ નારકી કરતાં તેઓની આકુળતા ઓછી છે. એ પ્રમાણે સમાધાન અપાએલ છે તે શાસ્ત્રવિરુદ્ધ છે.
પરમાધામી તરફની તથા અન્યની પીડા વખતે સમ્યગુદષ્ટિ નારકી, એાછો ઉત્પાતી–તોફાની હેવાથી (જેટલી ધાંધલ એછી તેટલી સામાવાળાની કદર્થના ઓછી, એ હિસાબે) સમ્યગદષ્ટિ નારકીઓને મિથ્યાદષ્ટિ નારકી કરતાં શારીરિક દુખ જ ઓછું છે અને તે શારીરિક દુઃખમાં પણ ક્ષેત્રજ દુઃખ તે સમ્યગ્રષ્ટિ નારકી અને મિથ્યાષ્ટિ નારકી એ બન્નેને સરખું જ છે. જુએ–શ્રી ભગવતી સૂત્ર શતક ૧૩ ના થા ઉદ્દેશાગત-થurcપમા,વિપરફયા મરે! ત્રિચું પુજિસિં” એ પાઠ તથા ૧૮ મા શતકના પાંચમા ઉદેશાગત–ને સુરક્ષા પન્નતા, તગણ-માયિમિચ્છત્રિrખા ચ સમાવસમાવિદિવાWા ૨૦’ એ પાઠઃ” પ્રસ્તુત સમાધાનમાં તે આ પાઠથી વિપરીત એવું “મિથ્યાદષ્ટિ નારકી કરતાં સમ્યગદષ્ટિ નારકીને આકૂળતા માનસિક પીડા ઓછી છે. એમ જણાવેલ છે. તેથી તે સમાધાન શાસ્ત્રવિદ્ધ છે. કારણ કે-શાસ્ત્રમાં મિથ્યાદષ્ટિ નારકી કરતાં સમ્ય
દૃષ્ટિ નારકીને માનસિક દુઃખ તે ઘણું જ વધારે છે. જુઓ – શ્રી ભગવતી સૂa, પ્રથમશતક, બીજા ઉદ્દેશાગત ૨૨ મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com