Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૦
આપીને વધાવવા કે તે વગર? એ પ્રશ્નનાં સમાધાનમાં જે-“પહેલાં ખમાસમણ દઈ પછી વધાવવા જોઈએ. એમ જણાવ્યું છે તે અધમૂલક છે. ત્યાં વંદું ધાતુને અર્થ કરજેડ સમજીને-બે હાથ જોડવા પૂર્વક મસ્તકને પ્રભુ સામે સહેજ નમાવવા પૂર્વક પ્રભુને વધાવવા એ જ અર્થ, તે પ્રસંગને અનુરૂપ છે.
(૧૧૯) યાણ વર્ષ ૧૪ અંક ૧ પૃ. ૮ ક. ૧ મુનિશ્રી હિરણ્યપ્રભ વિજયજીના–“તીર્થકર પ્રભુની સાથે સાધ્વીને વિહાર હોઈ શકે? આ પ્રશ્નના સમાધાનમાં આચાર્યશ્રીએ–શ્રી તીર્થંકર પ્રભુજીના વિહારમાં બારે પર્વદા હોય છે. એમ જણાવ્યું છે, અને કલ્યાણ વર્ષ ૧૨ અંક ૮ પૃ૦ પ૨૨ ઉપર વળી–“પ્રભુ વિચરે ત્યારે તેઓશ્રીની સાથે આઠ પ્રતિહાર્યો હોય છે.” એમ જણાવ્યું છે ! સમાધાનની આ વિસંવાદિતા જણાવી આપે છે કે-આચાર્યશ્રીને કઈ એક સિદ્ધાંત નથી. આચાર્યશ્રીનાં તે બનેય સમાધાને કેવાં દ્રષિત છે? તે જાણવા સારૂ નં. ૮૨ ને સુધારે જુઓ. ' (૧ર) કલ્યાણ વર્ષ ૧૪ અંક ૧ પૃ. ૮ કે. ૨ શા ભીખાલાલ વેણચંદના-તિથિએ લીલેવી નહિ વાપરનારને ત્યાં કઠોળ વપરાય તેમાં કેરડુ રહે તે સચિત્ત ગણુય કે નહિ ? એ દાણને અડેલો બીજે દાણે પણ સચિત્ત ગણાય કે નહિ? એકાસણામાં વાપરી શકાય ? મુનિમહારાજને વહોરાવી શકાય? કેરડુ દાણે કાઢીને વાપરી શકાય? એ પ્રશ્નનાં સમાધાનમાં–કેરડુ સિવાયના બીજા દાણાઓ અચિત્ત ગણાય. તે બીજા દાણુઓ સાથે (કેરડુએ) સ્પર્શ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com