Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૭૮
નં. ૮૬ માં જણાવેલ છે તે મુજબ સં. ૨૦૧૫ ના ચાતુર્માસમાં દાદર મુકામેથી મુલુંડ ગામે તેઓશ્રીએ ખાસ આજ્ઞા આપીને પિતાને સાધ્વીજી પુષ્પાશ્રીજીના શ્રીમુખે શ્રાવક અને શ્રાવિકા બંનેની સભામાં ક૯પસૂત્ર વંચાવ્યું! તે બનત નહિ.
(૧૧૫) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૧ પૃ૦૬૫૪ કે ૧ મુનિશ્રી મૃગાંકવિજયજીના-‘ઘંટાકર્ણવીર તપગચ્છના છે કે ખરતરગચ્છના ? અને તેમને સમ્યકત્વ હોય છે કે કેમ?” એ પ્રશ્નના સમાધાનમાં પાઠ આપ્યા વિનાજ-ઘંટાકર્ણવીર બૌધ્ધના દેવ છે, એટલે સમ્યકત્વને પ્રશ્ન રહેતો નથી.' એ પ્રમાણે જણાવ્યું છે, તેથી કદાચ તે પાઠ હશે તે પણ તે પાઠ ચાર્યશ્રીને ઉપલબ્ધ નથી અને ગતાનુગતિએ જ તેમ જણાવ્યું છે, એમ માનવું રહે છે. પહેલાં આ બાબત ચર્ચા ઉપડી હતી તેમાં શ્રીભૃહત્કલ્પસૂત્ર ભાગ બીજાના પૃ૦ ૪૦૪ ઉપરના-“ચત રાત્રે અવનીતા વિદ્યા देवतया शिष्टं-कथितं सद् अन्यस्मै पृच्छकाय कथति, अथवा 'भाइखिणीया' डोम्बी तस्याः कुलदैवतं घंटिकयक्षो नाम स पृष्ट સન વળે તથતિ” એ પાઠમાંની વિગત તથા ઘટિકયક્ષ શબ્દને જોઈને જૈન પત્ર વર્ષ ૩૯ સને ૧૯૪૦ માં શ્રી સારાભાઈ નવાબે, જેન આગમમાં પણ ઘંટાકર્ણ નામ હેવાનું માની લીધેલ તેમ આચાર્યશ્રી ન માને અને તેથી તેઓશ્રી, “ઘટાકર્ણને જૈનના દેવ તરીકે કે સમકિતી દેવ તરીકે તે ન જ જણાવે તે યુક્ત છે; પરંતુ શિવધર્મીઓએ તો પિતાના અનેક મૌલિકગ્રામાં પણ તે ઘંટાકર્ણ મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com