Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
T૭૭
તેઓશ્રીને તેમની ભૂલ સમજાય એ સારું પુનઃ પૂછવું રહે છે કે-“તેવા સંયેગવશાત્ શ્રાવક, પુસ્તકમાંથી જેઈને પ્રભુ સામે જાતે પચ્ચકખાણ ઉચ્ચરે તે તેને શું પાપ લાગે? અને ગુરુના અભાવે અભિગ્રહ કરવાનું જણાવીને “ગુરુ મને યોગ મળે ત્યારે ઉચ્ચરી લે.” એમ જણાવ્યું છે, તો શું તે વખતે કરવા ધારેલ ઉપવાસાદિ તપનું તે પછી દિવસેમાસે–વષે કે બે વર્ષે જ્યારે ગુરુ મહારાજને વેગ મળે ત્યારે તેણે તેઓશ્રી પાસે તે પચ્ચકખાણ કરવું ?
(૧૧૩) સ્થાણુ વર્ષ ૧૩ અંક ૯ પૃ. ૫૮૧ ક. ૧ સેવંતીલાલ વ્રજલાલના-દેવતાઓ આહાર કરે છે તે નીહાર કરે છે કે કેમ ? એ પ્રશ્નના સમાધાનમાં જે “xxx વળી નીહારને સંબંધ કવલાહારની સાથે છે.” એમ જણાવ્યું છે તે મહારવાળા-ઉંમરે, બાવળ, ગેરડ,લીમડે, ધાવડી વગેરેને નીહારને સંબંધ પ્રત્યક્ષ હોવાથી મનસ્વી છે.
(૧૧૪) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૯ પૃ. ૫૮૧ ક. ૨ શ્રી ચાંદમલજી કેચર, ધમતરીના-કેવલ સ્ત્રીની સભામેં સાવી બારહ સૂત્ર એવં કલ્પસૂત્ર ૫ઢ સકતી હૈ? એ પ્રશ્નનાં સમાધાનમાં જણાવેલી-કલ્પસૂત્ર અર્થાત્ બારહસે સૂત્રકા ગદ્વહન કિયે વગર સાધુ ભી કલ્પસૂત્ર વાંચી શકતે નહિ તે સાધ્વીજી, જિસકે કલ્પસૂત્રકા ગાદ્વહન કરના ઔર કરાના નિષિદ્ધ હૈ ફિર બાંચનેક અધિકાર કેસે હો સક્તા હે?” એ શાસ્ત્રીય વાત, આચાર્યશ્રીએ કે ગૂઢ હેતુની સિદ્ધિ અર્થે જણાવી છે એમ માનવું રહે છે. કારણ કે આ વાતને તેઓશ્રી સદહતા હોત તો સુધારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com