Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૬૫
મુકામે સં. ૨૦૧૨ ના વૈશાખ શુદિ ત્રીજના સવારના ૮-૧૬ મીનીટે આ. શ્રી સમુદ્રસૂરિજીએ પ્રભુની પ્રતિષ્ઠા કરાવ્યા પહેલાં સાથે રહીને રાત્રે (?) શ્રી મેહનવિજયજી દાદાના શિષ્ય પં. શ્રી રામવિજયજી ગણિ તથા શ્રી જનકવિજયજી ગણિના હાથે પણ અંજનશલાકા કરાવી તે અંજનશલાકાને સમાધાનનાં ન્હાને અયોગ્ય લેખાવવાના અશુભાશયવાળું ન હોય તો સારું. શાસ્ત્રીય સમાધાનમાં આવી વસ્તુને આ રીતે અપ્રસ્તાવે દાખલ કરવી તે શાભાસ્પદ ન ગણાય,
(૧૦૩) કલ્યાણું વર્ષ ૧૩ અંક ૩ પૃ૧૭૩ કે. ૨ ચંદ્રકાંત મુંદ્રાના-શાસ્ત્રમાં ચોરાશી લાખ જીવાની કહી છે, તેમાં ચૌદ લાખ મનુષ્યની ગણત્રી કેવી રીતે થાય એ પ્રશ્નનાં આપેલાં–જન્મતી વખતે જે સ્થાનના વર્ણ–રસગંધ-સ્પર્શ અને સંસ્થાન સરખા હોય તેવા હજારે સ્થાન હોય છતાંય એકજ નિ કહેવાય. એવી ૧૪ લાખ
ની સમજવી.” એ સમાધાનમાં જે “જન્મતી વખતે એમ જણાવ્યું છે તે શાસ્ત્રવિરુદ્ધ છે, “જન્મતી' ને બદલે “ઉત્પત્તિ જોઈએ; અને આગળ જતાં આચાર્યશ્રીએ, યોનિની ઓળખ જે “જે જે સ્થાનના વર્ણ–રસ આદિ સરખાં તે એક નિ કહેવાય. એ પ્રમાણે જણાવેલ છે તે, નિ નહિ પણ જાતિ કહેવાતી હોવાથી શાસ્ત્રવિરુદ્ધ છે. જુઓશ્રી દ્રવ્યલોક પ્રકાશ સ૩પૃ૦ ૧૮ઉપરના લૈલાवन्तो, युज्यन्ते यत्र जन्तवः स्कन्धैः। औदारिकादियोग्यैः, स्थान તોતિરિત્યg. I એ ૪૩ મે શ્લેક; અને “ચરિતોડસંત્રभेदास्ताः, संख्या नैव यद्यपि । तथापि समवर्णादिजातिभिर्गणना Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com