Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૭૩
પ્રતિકમણાદિ ભણાવે તે શેષ સર્વને કપે કે નહિ ? (૨) ઉપધાન ર્યા હોય; પરન્તુ તેને પ્રતિકમણાદિ સૂત્રે આવડતાં ન હોય તો તેને ઉપધાન વગરના શ્રાવકાદિએ ભણાવાય તે પ્રતિકમણાદિ ક૯પે કે નહિ? (૩) તે કહેવાતા વિધિ મુજબ ન જ ક૯પે તો તે પ્રતિકમણાદિ નહિ આવડનાર ઉપધાનવાળાએ ઉપધાન વગરના દ્વારા ભણાવાતા તે પ્રતિકમણાદિ સાંભળીને પણ પ્રતિકમણ તે કરવું જ કે પ્રતિક્રમણ વિના જ ચલાવી લેવું? (૪) ઉપધાન કરેલ હોય, પ્રતિકમણાદિ આવડતાં હોય; પરંતુ વિધિ પ્રતિ બહુમાન હોવાને બદલે અનાદર હોય તો તેવા પણ શ્રાવકનું (તેણે ઉપધાન કર્યો છે તેટલા માત્રથી) પ્રતિક્રમણાદિ, ઉપધાન વગરના હેવા છતાં વિધિ પ્રતિ બહુમાનવાળા શ્રાવક-શ્રાવિકાએ સાંભળવું જ કે-“અન્ય બેલે” એમ કહીને વિધિના આદરવાળાનું સાંભળવું ? (૫)-ઉપધાન કરેલ હોય, વિધિ પ્રતિ આદરવાળે હોય; પરંતુ સૂત્રોના ઉચ્ચારમાં–વિદ્વચत्यामेडित-हीनाक्षर-अत्यक्षर-पदहीन-विनयहीन- घोषहीन' વગેરે દોષમાંના દેજવાળે હેય તો પણ તેણે ઉપધાન કર્યા છે એથી તેના વડે ભણાવાતાં પ્રતિકમણાદિ, ઉપધાન પ્રતિ બહુમાનવાળા-શ્રાવકોચિત વ્રત તપ જપાદિ કરણવાળા અને શુદ્ધ ઉચ્ચારવાળા ઉપધાન વગરના શ્રાવકે સાંભળીને પ્રતિક્રમણ કર્યા. આન માનો કે સર્વને શુદ્ધ પ્રતિક્રમણને લાભ મળે એ સાર તે ઉપધાનવાળાને બદલે પોતે આદેશ લઈને સહુને તેણે જે શ્રેષ્ઠ પ્રતિક્રમણ કરાવવું? વગેરે અનેક પેદા થતા પો ઉકેલ આપ રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com