Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૪
શ્રીએનપ્રશ્ન દ્વિતીયેલ્લાસ પ્રગ્નેતર ૧૨૦ દ્વારા શ્રી સેનસૂરિજી મહારાજે તે-“પકખી પ્રતિક્રમણને આદેશ પૌષધવાળાને (જ) અપાય એવું જાણ્યું નથી. એ પ્રમાણે સ્પષ્ટ જણાવ્યું છે. (૧૯) કલ્યાણ વર્ષ ૧૩ અક ૬ પૃ૦ ૩૭૩ કે. ૨
ઉપરના સમાધાનમાં આચાર્યશ્રીએ ઉપર જણાવ્યું તે મુજબ) ઉપધાનતપની જેમણે આરાધના નથી કરી તેઓ પ્રતિક્રમણ ભણાવે કે વંદિત્તસૂત્ર બેલે તે કપે નહિ એવે વિધિ છે.” એમ જણાવ્યું અને તે જ પ્રશ્નકારને આપેલા તે સમાધાનની નીચેના જ બીજા સમાધાનમાં-“શ્રી ઉપધાન તપ કર્યા પછીથી અભક્ષ્ય ભક્ષણુદિ પ્રવૃત્તિઓમાં પડી ગયેલાને તે જે પોતાના તપને ખ્યાલ હોય તે શરમ ઉપજે અને તેથી તે હકક છે” એમ કહે નહિ પણ બીજાઓ બલવાનું કહે તે પણ એમ કહે કે “હું એને લાયક નથી.” શ્રી ઉપધાન તપ કરેલાની જે આવી વૃત્તિ ન હોય તો જેણે શ્રી ઉપધાન તપની આરાધના નથી કરી પણ અનુ. કલતાએ કરવાની ભાવના છે અને ઉપધાન તપની વિધિ પ્રત્યે બહુમાન છે તે શ્રાવકેચિત કરણીવાળે પ્રતિક્રમણ ભણવે કે વંદિતસૂત્ર બેલે એ વધારે સારું ગણાય.” એ પ્રમાણે જણાવે છે તે વદતે વ્યાઘાત રૂપે હોઈને પિતે ઉભા કરેલા તે વિધિને પૈતાના હાથેજ નિષેધ કરવા સ્વરુપ હાસ્યાસ્પદ છે. “ઉપવાસમાં દુવિહાર પચ્ચકખાણ ન થાય.” એ વિધિ કહેવાયા પછી તેમાં પણ કેઈનિષેધ ઉભું કરે, તો તે કેવું ગણુય ? આ નિષેધ બાબત પણ વાચકેએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com