Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૭ર
કરી અને પિતાનાં સમાધાને શાસ્ત્રવિરુદ્ધ હોય છે એમ આ અંતિમ પ્રયાસ પછી તે સ્પષ્ટ જાણવા છતાં તે માસિકમાં તે પછીથી પણ તપાસ્યા વિનાનાં ભૂલ ભરેલાં સમાધાન પ્રસિદ્ધ કરાવવા ચાલુ રાખ્યા ! તેઓશ્રીની આવી બેપરવાઈને “અંતે સુધારા જાહેર કરશે.” એ શુભ રહે એ પછી પણ ચાર વર્ષ સુધી પચાવી: છતાં ધાર્યું પરિણામ નહિ જ આવવાથી સમાજના હિત ખાતર આચાર્યશ્રીના સમાધાનની વિપરીતતાને પ્રભુશાસન રસિકજનોના હિતાર્થે સુધારીને અંતે આ મુજબ પ્રસિદ્ધિ આપવી પડેલ છે.
૧૦૮) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૬ પૃ. ૩૭૩ ક. ૨ ચીમનલાલ રતનચંદે પૂછેલી–“ઉપધાન વહન કર્યા હોય તેને ઉપધાન ન કર્યા હોય તે વ્યક્તિ પ્રતિક્રમણ ભણાવી શકે? એ શંકાનું જે-“ઉપધાન તપની આરાધના કરનારને જેણે ઉપધાન કર્યા ન હોય તે પ્રતિક્રમણ ભણાવે કે વંદિત્ત બોલે તે કેપે નહિ એ વિધિ છે. એ પ્રમાણે સમાધાન અપાયેલ છે તે કપલકહિપત છે. એ વિધિ કોઈ શાસ્ત્રમાં છે જનહિઃ “તે વિધિ કયા પ્રમાણિત ગ્રંથમાં છે?, એમ કોઈ પૂછશે તે જવાબ શું આપીશ ?” એ ચિંતા જવાબદરથાને રહેલા આચાર્યશ્રીએ આ સમાધાન આપતાં રાખી જણાતી નથી. “ઉપધાન કરનારને ઉપધાન વગરના શ્રાવક શ્રાવિકાનાં પ્રતિક્રમણદિ કંપે નહિ.” એ પ્રકારના તે મનસ્વી સમાધાનને “વિધિ તરીકે જણાવનાર આચાર્યછીએ પ્રથમ-૧)-કેઈ સ્થળે ઉપધાનમાં પ્રથમ પેઠેલા જીવક શ્રાવિકા આમ તેમાંનાં કોઈપણ એક શ્રાવક-શ્રાવિકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com