Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૬૨
ચતુર્થોલ્લાસમાં ૧૫૪ મે પ્રશ્નોત્તર છે કે-“શ્રી શ્રી હીરસૂરીfi प्रतिमाग्रे यो देवान् वंदते वासक्षेपं कृत्वान्यथा वा ? इति प्रश्नोऽ त्रोत्तरं-श्री गुरुप्रतिमाग्रे देवा वंदिता न शुध्यंति, यदि च तीर्थकृत्प्रतिमा पट्टादावालेखिता भवति तदा तदने वासक्षेपं कृत्वैव देवा વંહિતાઃ શુદ્ધચંતિતા આ પાઠ, વાસક્ષેપ કર્યા પછીથી પ્રભુ કે ગુરૂના ફાટાને ચૈત્યવંદનાદિ થઈ શકે, તેમ જણાવત હેવાથી આચાર્યશ્રીની “અઢાર અભિષેક સિવાય ન થઈ શકે.” એ વાત કપિત ઠરે છે. શાશ્વતી પ્રતિમાઓ અઢાર અભિષેક વિનાની છે અને “સકલતીર્થ” બેલતાં વંદના કરીએ છીએ.
(૯) કલ્યાણું વર્ષ ૧૩ અંક ૨ પૃ૮૩ કે ૧ દેવાનુપ્રિય મલાડના-“આદ્રનક્ષત્ર પછી દિલ્હી વગેરે બાજુમાં નવી કેરીઓ થાય છે તો તે સાધુભગતને ખપે કે નહિ? એ પ્રશ્નના–“આદ્ર નક્ષત્ર પછી કોઈપણ પ્રાંતમાં કેરીને ફાલ આવે તો તે સાધુ-શ્રાવકાદિને કલ્પી શકે નહિં કારણ કે અશ્વચ્છિન્ન ગગન અને અવિરતવૃષ્ટિ આદિના કારણે એ પ્રમાણે જણાવેલા સમાધાનમાં-“આદ્રા નક્ષત્ર બેસે ત્યારથી એમ જણાવવાને બદલે “આદ્રનક્ષત્ર પછી એમ જણાવેલ છે તે ભૂલ છે. તથા પ્રસ્તુત સમાધાનમાં “અશ્વચ્છિન્ન” શબ્દ વાપરેલ છે તે-“અબ્રચ્છન્ન” શબ્દના અર્થને ઘાતક છે. કારણ કે-“અબ્રચ્છન્ન એટલે વાદળાઓથી ઢંકાએલું અને અશ્વચ્છિન્ન” એટલે વાદળાંથી છેદાયેલ=ભેદાયેલ” અર્થ થાય છે.
(૧૦૦) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૨ પૃ૦ ૮૩ કે. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com