Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૬૦
નહિ જ. તેમ શાસન, એ એઓશ્રીજીના ચતુર્વિધ સંઘ રૂપ સુપુત્રસુપુત્રીઓ છે, તે કાયમ રહે એમાં આશ્ચર્ય શું લાગ્યું?” એવું સમાધાન જણાવ્યું છે તે જ આશ્ચર્ય લાગ્યું ! કારણ કે-તે સમાધાનમાં બે ભૂલ છે. શ્રી ચતુર્વિધ સંઘ રૂપ પ્રભુના સુપુત્ર-સુપુત્રીઓ એ પ્રભુનું શાસન નથી; પરંતુ પ્રભુનું શાસન એટલે પ્રભુની આજ્ઞા અને તે આજ્ઞાએ આગમમાં હોવાથી શ્રી જિનાગમ એ પ્રભુનું શાસન ગણાય છે. જ્યારે શ્રી ચતુર્વિધ સંઘ તે તે આગમને માને તેને ગણાય છેઃ છતાં આચાર્યશ્રીએ શ્રી ચતુવિધસંઘને પ્રભુનું શાસન કહ્યું એ પહેલી ભૂલ છે અને તેઓશ્રીએ ગણાવેલું તે શાસન (?) પણ શ્રી વીરપ્રભુના નિર્વાણ બાદ એકવીશ હજાર વર્ષ સુધી જ રહેવાનું હોવાથી આચાર્યશ્રીએ પ્રસ્તુત સમાધાનમાં તે કાયમ રહે એમાં આશ્ચર્ય શું લાગ્યું?” એમ જણાવેલ છે તે બીજી ભૂલ છે.
(૯) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૨ પૃ. ૮૨ ક. ૨ શ્રી કિરણકુમારનાધ્યાનકથિત સ્થાપનાચાર્ય સન્મુખ કાઉસ્સગ્ન કરતા હોઈએ અને તે સ્થાપનાચાર્યજી હાલે તો શું કાઉસ્સગ્ન ફરી કરે પડે ખરો? એ પ્રશ્નનાં સમાધાનમાં જે-“યાવકથિત સ્થાપનાચાર્યજી સન્મુખ કાઉસગ્ન કરતાં તે હાલી જાય તો કાઉસગ્ન ભંગ થતું નથી. એમ જણાવેલ છે તે અયુક્ત છે. સ્થાપનાજી હાલી જાય તે કિયા ભંગ ન થાય; પરંતુ કાઉસ્સગ્ન ભગતે થાય. તદુપરાંત પ્રશ્નકારે પ્રશ્નમાં વાપરેલ વ્યાવસ્કથિત” શબ્દ, સમાધાનમાં આચાર્યશ્રીએ પણે વાપરેલ છે તે, (શાસ્ત્રમાં “વત્રપિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com