Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૫૯
91
છાલ કાઢેલાં પાકાં કેળાં સાધુઓ તરત વહેરે પણ છે.
() યાણ વર્ષ ૧૩ અંક ૨ પૃe ૮૧ ક. ૧ નાથાલાલ મેઘાણીના “ઉપવાસમાં દાતણ નથી કરતા અને મહું વાસ મારે છે xxx દાતણ કરીને ઉપવાસ ન કરાય?” એ પ્રશ્નનું જે-દાતણ કરીને ઉપવાસ કરવાનું હોતું નથી. ઉપવાસમાં ત્રણ ઉકાળાવાળા અચિત્ત જળ સિવાય કોઈ આહારક ચીજ મુખમાં નાખવાથી ઉપવાસને ભંગ થાય.” એ પ્રમાણે સમાધાન અપાયેલ છે તે, (પ્રકારે ચઊવિહાર કે તેવિહારના ખુલાસા વિના કેવલ ઉપવાર્સનું જ પૂછેલા હોવાથી) ચઊવિહાર ઉપવાસમાં તેના જલનું બિંદુ પણ લેવામાં ઉપવાસને ભંગ થતું હોવાથી અદ્ધસત્ય છે.
(૪) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૨ પૃ. ૮૨ કે. ૨ શ્રી નગીનના-લીલોત્રીમાં જમરૂખ, લીંબુ, લીલું દાતણ અને કાચાં કેળાં ગણાય કે નહિ?” એ પ્રશ્નનું જે-જમરૂખ, લીંબુ, લીલાં દાતણ અને કાચાં કેળાં લીલત્રીમાં ગણાય છે.” એમ સમાધાન આપેલ છે તેમાં જમરૂખ અને લીબુ એ પાકાં ફળોને લીલાં દાતણ અને પાકાં કેળાંની જેવાં લીલેત્રી ગણાવેલ હોવાથી તેમજ વ્યવહારમાં ફળ વનસ્પતિ ગણાતા હોવાથી તે સમાધાન અદ્ધિસત્ય છે.
લ્પ) કલયાણું વર્ષ ૧૩ અંક ૨ પૃ. ૮૧ ક. ૨ શ્રી કીરણકુમારના-શી જિનેશ્વર ભગવંતનું તીર્થંકરનામ કર્મ સેગવાઈ ગયું છે, અને હજુ તેઓનું શાસન કેમ ચાલે છે? એ પ્રશ્નનું જે-“એક વ્યક્તિ આયુષ્ય પૂર્ણ થવાથી ગુજરી જાય તે પછી તેની સંતતિ પણ ગુજરી જતી હશે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com