Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૪૩
શાશ્વતમંદિરેકી આશાતના હુઈ યા નહિ? કયાં કિ- જેન રામાયણમેં જબ રાવણને અષ્ટાપદ પર્વતને ઉઠાનેકી કેશિષ કી તબ વાલી મુનિને તીર્થકી આશાતનાકે ભયસે-રાવણકો શિક્ષા કરકે ઉસકી રક્ષા કી.” એ શંકા,(પ્રભુએ જન્માવસરે નહિ, પરંતુ જન્માભિષેક અવસરે મેરુ કંપાવેલ હેવાથી તેમજ વાલીમુનિએ તીર્થની આશાતનાના ભયથી નહિ, પરંતુ તથાપિ ચૈત્યવ્રાણા, કાળાનાં રક્ષાગ ૨ પાઠ મુજબ અષ્ટાપદ ઉપરના ચિત્યનું તથા તે પર્વતગત હજારે પંચેંદ્રિયાદિ જના રક્ષણના સદાશયથી અરાગદ્વેષભાવે રાવણને શિક્ષા કરેલ હોવાથી) વાસ્તવિક નહિ હોવા છતાં આચાર્યશ્રીએ તે અવાસ્તવિક શંકાને પણ વાસ્તવિક માની લીધી તે પ્રથમ ભૂલ છે અને તેવી શાસ્ત્રબાહ્યની વાત જણાવનારી તે અવાસ્તવિક શંકાનું પણ આચાર્યશ્રીએ ત્યાં “અષ્ટાપદપર્વતકે ઉઠાના ઔર મેરુપર્વતકે હીલાના ઉસમેં જમીન આસમાનકા ફરક હૈ! શાશ્વતા જિનબિંબાદિકે કુછ ભી નહિ હુઆ હૈ.! એસા સમજના. કકિ તીન જ્ઞાનસે યુક્ત શ્રી મહાવીર પ્રભુને સીફે ઇંદ્રકી શંકા કે દૂર કરને કે લીયે અસા કીયા. ઈસ લીયે અને મહાપુરુષો કે કાર્યમેં વૈસી શંકા સ્થાન નહિ હૈ” એ પ્રમાણે આપેલ સમાધાન તો સ્વયમેવ અવાસ્તવિક ઠરે છે; અને આચાર્યશ્રીના એ અવાસ્તવિક સમાધાનમાં પણ નીચે મુજબ શાસ્ત્રવિરુદ્ધતા છે.
–અષ્ટાપદ ઉપાડ અને મેરુને હલાવ એ બંને કાર્ય ભિન્ન ભિન્ન હોવા છતાં તે બંને પ્રસંગે–“વસુધરાનું કંપવું આખા પર્વતનું ચોમેરથી ચલાયમાન થવું, શિખર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com