Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
વગેરેનું ગબડી પડવું, શબ્દાદ્વૈત થવું, સમુદ્રોનું શુભિત થવું, ઈન્દ્ર તથા વાલી મુનિએ તેવું બનવાના કારણે અવધિજ્ઞાનથી જેવું, તથા ઈન્દ્ર પ્રભુની અને રાવણે વાલી મુનિની ક્ષમા માગવી એ વગેરે બનાવો બહુધા સદશ હોવાથી તેમજ (જેને જ્ઞાનીજનેને ફરક તરીકે કબુલી શકાય તે પણ જે ફરક હોત તો તે ફરક શાસ્ત્રકારોએ તે બનાવે જણાવવાની સાથે જણાવ્યું હેત; પરંતુ) કેઈપણ શાસ્ત્રમાં તે બાબતમાં સામાન્ય ફરક પણ જણાવેલ નહિ હોવાથી તે બંને કાર્યોમાં જમીન આસમાનને તે નહિ, પરંતુ અલ્પ પણ ફરક શાસ્ત્રાધારે ચાલનાર છદ્મસ્થ જણાવી શકે તેમ નથી.
મા–શ્રી કલ્પસૂત્રમાંના “સંસાર્વત્રિરાશ્ય, મત્રા વીરોડ मराचलं । वामांगुष्टांगसपर्कात्समन्तादप्यचीचलत् ॥३०॥ कम्पमाने गिरौ तत्र, चकम्पेऽथ वसुंधरा । शंगाणि सर्वतः पेतुश्चक्षुभे सागरा કવિ IQરા બ્રહ્માંદોદશે, જ્તે પ્રપતિ રુB રામો:વધેíત્વા ક્ષમાનાર તીર્થમ્ ૨૨ એ ઉલ્લેખથી આ વાત નક્કી છે કે–તે પ્રસંગે આખે મે તેની બાજુની ભૂમિ ઉપરના પર્વતના શિખરે પણ પડી ગયા એ પ્રકારે ઊંચે નીચે થઈ ગયે હતો. હચમચી ઉઠર્યો હતો. એ રીતે લાખ
જનને શાશ્વત મેરુ હચમચી ઉઠયો અને તે પ્રસંગે તેના પર રહેલા શીખરેમાંના શાશ્વત જિનબિંબને કાંઈજ ઉપદ્રવ નહતો થયો, એ વાત સામાન્યજનને પણ એટલા માટે ય સ્વીકાર્ય બને તેમ નથી કે–તે કઈ ઉલ્લેખ,શાસ્ત્રમાં ઈસારા રૂપેય નથી. આથી લાખ યોજનને શાશ્વત મેરુ ક અને તેની ઉપરના ૫૦૦ ધનુષ્યના શાશ્વતજિન બિંબને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com