Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૪૬
પ્રાણતદેવલોકથી લઈને આવ્યા તેટલું જ અવધિજ્ઞાન છે, જ્યારે શ્રી વાલમુનિને તે તે વખતે શ્રી પઉમચરિયના gવં પદમાવલી અવં વાઢી નાખ૦' પાઠ મુજબ પરમાવધિ છે. વળી તેઓશ્રીએ કહ્યું છે કે–પ્રભુને સીફ ઈન્દ્રની શંકાકે દૂર કરને કે લીયે અસા કયા થા, તો “શ્રી વાલમુનિને ભી સીફ તીર્થ ઔર કી રક્ષાકે લીયે અિસા કીયા થા.”ઈસમે કચ્છ ભી ફરક કહાં હૈ ? કી–જે સાબૂત કરને કે લીયે આચાર્ય શ્રીને અસી કલિપત ખાતાઓ જકે ઈતની તકલીફ ઉઠાઈ?
(૮૬) કલ્યાણ વર્ષ ૧૨ અંક ૯ પૃ. ૫૮૫ કે. ૧ રમણકાંત મુંદ્રાએ પૂછેલી-સાધ્વીજી મ. સૂત્ર વાંચી શકે કે નહિ? અને જે વાંચે તો શ્રાવકેથી શ્રવણ થઈ શકે કે કેમ?” એ શંકાનું જે-“શ્રાવકની સભામાં સાધ્વીઓને વ્યાખ્યાન વાંચવાનું હતું નથી તે પછી શ્રાવકને વ્યાખ્યાનશ્રવણ કરવાની વાત જ કયાં રહી?” એમ સમાધાન અપાયું છે તે પ્રશ્નકારે સૂત્રનું પૂછ્યું હોવા છતાં સમાધાન, સૂત્રને બદલે વ્યાખ્યાનનું જણાવ્યું હોવાથી પ્રશ્નકારના પ્રશ્નને ઉડાવનારૂં છે અને (શ્રી સંબોધપ્રકરણ પત્ર ૧૫ શ્લેક ૭૩ તથા ૭૩ મુજબ સાધ્વીઓનું વ્યા
ખ્યાન શ્રાવકે ડાબી કે જમણી બાજુ બેસીને સાંભળી શકતા હોવાથી)શ્રાવકને વ્યાખ્યાનશ્રવણ કરવાની વાત જ કયાં રહી?” એમ જણાવ્યું તે શાસ્ત્ર અને આચરણ બંનેથી વિદ્ધ છે. આપણી આ વાતની પુષ્ટિમાં કલ્યાણ વર્ષ ૧૨ ના અંક ૬-૭ના પેજ ૩૩૮ ઉપરના સમાધાનમાં આ આચાર્યશ્રીનું જ સમાધાન છે કે “કેવલ શ્રાવકેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com