Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૫૪
આચાર્યશ્રીએ પોતે રજુ કરેલા તે ઘુચટિશ પાઠને
બે ઘડી પૂરેપૂરી થઈ ન હેય અર્થત પાંચ મીનીટ ઓછી રહેતી હેય” એ વિચિત્ર અર્થ કપે છે તે શોચનીય છે. તદુપરાંત
પ્રશ્નકારના પ્રશ્નગત-અંક ૬/૭ના પૃ૦ ૩૩૮ ઉપરના પ્રશ્નમાંની-“સૂર્યોદય પહેલા અને સૂર્યોદય પછી એક એક ઘડી સુધી સક્ઝાયધ્યાન ન કરવું” એ વિનયગુણમાલાની વાતની શંકાના સમાધાનમાં આચાર્યશ્રીએ જે-સવારના સૂર્યોદય પહેલાં એક ઘડી સક્ઝાય નથી પણ લઘુ બે ઘડીની છે એમ જણાવેલ છે તે (કેઈપણ શાસ્ત્રમાં સૂર્યોદય પહેલાં બે ઘડીની અસઝાય કહેલ નહિ હેવાથી) શાસ્ત્ર વિરૂદ્ધ છે. આ બાબત શ્રી સિદ્ધચક વર્ષ ૭ અંક ૧૩/૧૪ પેજ ૩૧૭ ઉપર સ્પષ્ટ સમાધાન છે કે કેટલાક ગ્રંથકારના કહેવા પ્રમાણે ત્રણે સંધ્યાઓની આગળ પાછળની એકેક ઘડી લેવી, અને કેટલાકના કહેવા પ્રમાણે સૂર્ય ઉદય અને અસ્ત પછીની બે ઘડી સવાર સાંજની સંધ્યા વખતની ગણવી (તથા) મધ્યાહ તેમજ મધરાતની આગળ પાછળ એકેક ઘડી ગણવી.”
(૯૦) કલ્યાણવષ ૧૩ અંક ૧ પૃ. ૫ કે. ૨ નાં બીજા સમાધાનમાં તેઓશ્રીએ જે-પિતાની સીમાં પણ ભેગની મર્યાદા ન કરાય ત્યાંસુધી સ્વદારસંતેષ વત ગણાય નહિ.” એ પ્રમાણે નિરૂપણ કર્યું છે તે, સર્વ શાસ્ત્રોથી તે વિરૂદ્ધ છે જ; પરંતુ વ્રતને અવ્રત ગણાવવાના કારમા દેશરૂપ પણ છે. ધર્મસંગ્રહ ભાગ પહેલો પૃ૦ ૬૬ ની પહેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com