Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૩૯
શ્રીસૂત્રકૃતાંગવૃત્તિ પૃ. ૫૭ની પહેલી પુડી ઉપરનું ' जत्थ जत्थ त्रियणं अरहंता भगवंता चिह्नन्ति वा निसीयंति વાતત્ય તત્વવિ ય ાં નવા ફેવા......... સંપદાનો અમોવરપાયા મિસંજ્ઞાચક્' તે આગમવચન, ‘· પ્રભુ જ્યાં જ્યાં ઉભા રહે અથવા બેસે ત્યાં ત્યાં દેવે અશાકવૃક્ષ વિરચે' એમ જણાવે છે; પરંતુ ‘ પ્રભુ વિચરે ત્યારેય અશેાકવૃક્ષ હાય જ’ એમ જણાવતું નથી. વળી ‘ ખીજે પ્રાતિહા =પુષ્પવૃષ્ટિ, તે પણ પ્રભુ વિચરે ત્યારે હોય છે.' તે વાત બદલ આચાશ્રીએ શાસ્ત્રાધાર આપવા રહે છે. આ દરેક ખામી, મુખ્યત્વે “વિચરતા કેવલી તીર્થંકર પણ ભાવજિન જ હાવા છતાં શ્રી ચૈત્યવ’દનભાષ્યમાં જે માર્ગજ્ઞળા સમવસરળસ્થા’ જણાવવામાં આવેલ છે, તે પ્રભુ પાસે આ આઠ પ્રાતિહાર્યાદિ સમસ્ત અતિશયાની વિદ્યમાનતા તે સમવસરણમાં જ હોવાનું સૂચક છે.” એ સમજના અભાવનુ પ્રતીક છે. શ્રીપ્રવચનસારે દ્ર આદિ શાસ્ત્રોમાં-પ્રભુજી વિચરે ત્યારે તેઓશ્રીની સાથે ‘ચામર-છત્ર અને પાદપીયુકત સિંહાસન’ એ ત્રણ પ્રાતિહાર્યાં હાવાનું જણાવેલ છે. તદુપરાંત ૮ હજાર ચેાજનના ઈન્દ્રધ્વજ, આકાશગામી તેજોમય ધર્મચક્ર, ગણધર ભગવંતા, સાધુ-સાધ્વીજી મહારાજો અને જઘન્યથી ક્રોડ દેવે ’વગેરે પણ હોવાના ઉલ્લેખા છે.
6
આ સમધમાં નવા તિથિમતી આ. શ્રી રામચ`દ્રસૂરિજીના વિદ્વાન્ શિષ્ય મુનિશ્રી માનતુ ગવિજયજીએ સ'. ૨૦૦૨માં • શ્રી વઢવાણ સામાયિકશાળા' દ્વારા પ્રસિદ્ધ કરેલ ' શ્રી સીમધર જિનવિનતિ' નામક બૂકના ૪૩ થી ૪૫ પેજ ઉપર ઠીક ઠીક ખારીક ધ્યાન આપ્યું ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com