Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૩૬
તેવાં અચિત્ત અને નિર્માલ્ય પુષ્પાથી જિનપૂજા કરવાનું જણાવ્યું નથી; પરરંતુ ન્યાયોત્તવિત્તેનાચાર્યેળ થા વૃદ્દીતાનિ ××× કહ્યત્ર :-અાિન: પ્રવરવટહાવાધારે:' પાડવડે ન્યાયોપાત દ્રવ્યથી લીધેલાં અથવા ચારીને નહિ લીધેલાં, ઉત્તમ વસ્ત્રાદિમાં ધારણ કરાએલાં- તાજા-મઘમઘતા પુષ્પાથી પૂજા કરવાનુ જણાવેલ છે. ( આ સાથે ૩૬ નખરને સુધારા પણ જોવા.)
(૮૧) કલ્યાણુ વર્ષ ૧૨ અંક ૬/૭ પૃ.૩૩૭ ક. ૨ તેજ પ્રશ્નકારની- “ દહેરાસરમાં ભગવાનનું તિગડું હાવાનું કયારથી લેખ છે ? ” એ શંકાનુ− “શ્રી જિનેશ્ર્વરભગવંત ત્રણ ગઢની અંદર રહેલા સમવસરણમાં ખીરાજી દેશના દેતા હતા તે ત્રણ ગઢના અપભ્રંશ તરીકે ત્રિગડું મળ્યું છે, એટલે ત્રિગડું આજનું નથી. ” એમ સમાધાન આપવા વડે ત્રણ ભગવાન અંગે અણુસમજથી બેાલાતા ‘તિગ ુ” શબ્દને સમવસરણના ત્રણ ગઢ અંગે ખેાલાતા ‘તિગડું” શબ્દ તરીકે ચેાગ્ય ઠરાબ્યા અને તે ઉપરથી દહેરાસરમાં ત્રણ પ્રભુનુ` સ્થાપન પરાપૂર્વનુ લેખાવેલ છે તે કલ્પિત છે.
સમવસરણના ત્રણ ગઢના અપભ્રંશ તરીકેના ‘ત્રિગડું” શબ્દ, ભગવાનના ત્રણ ખિખને અનુલક્ષીને નહિ; પરંતુ સમવસરના તે ત્રણ ગઢની ધારણારૂપે ચાંદી કે જર્મનસીલ્વરનાં પતરાંથી મઢાવી ચડઉત્તર બનાવાતા ત્રણ ખાજોઠને અનુલક્ષીને હાવાથી તેમજ શ્રી શ્રાદ્ધવિધિ પત્ર ૫૩ ઉપરના-‘પ્રવૃષ્ણિાતોને ૨ સમવસનસ્થ વતૃળમાં ક્યાયન गर्भगृहे पृष्ठवामदक्षिणदिक्त्रयस्थ विम्बत्रयं वन्दते मत एव
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com