Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૦૭
શ્રી દેવસુરગચ્છની અવિચ્છિન્ન પર પરાથી વિરુદ્ધ રીતે ] શાસ્ત્ર અને શાસ્રસિદ્ધ પરપરાની કલ્પિત વાત ઉભી કરીને નિષ્ફળ અનાવવાની કરેલી હીલચાલથી કટાળીને આપણી તે પ્રાચીન પર'પરાના રક્ષણાર્થે આપણા શ્રી દેવસૂરસંઘના ૩૫ મુનિસ`પ્રદાયે મળીને સર્વાનુમતે કરેલા શ્રી દેવસૂરતપાગચ્છીય આચરણાનુસારી ઠરાવ, પૂ. આચાર્ય શ્રી નંદનસૂરિજી મ॰ની સહીથી જાહેર કરવાનું બનતાં ) આપણા આ આચાય શ્રી લબ્ધિસૂરિજી મહારાજે સં. ૨૦૧૪ના અશાડ શુદિ તેરશ તા. ૨૯-૬-૫૮ના રાજ પેાતાની તે સંવત ૨૦૧૧ સુધીની પ્રસિદ્ધ માન્યતાથી સદંતર વિરુદ્ધ લેખ, સત્તાવાર જાહેરાત' તરીકે અમદાવાદના તા. ૨ તથા ૪-૭-૫૮ ના દૈનિક પત્રામાં તેમજ પુષ્કલ હેન્ડબીલેદ્વારા પેાતાના નામથી સર્વત્ર પ્રચાર્યાં !!! તે લેખને અતે તેએશ્રીએ– ચાલુ વર્ષે ચંડાંશુચ'ડુમાં ભા. શુ. ૫ ને ક્ષય છે પણ ભા. શુ. ૪ ને ક્ષય નથી તેથી ભાદરવા દિ ચેાથની આરાધનામાં ભા. શુ. ૫ ની આરાધનાને સમાવીને ઉદ્દયાત ભાદરવા શુદ્ધિ ચાથ તારીખ ૧૭-૯-૧૯૫૮ બુધવારે શ્રી સંવત્સરીપની આરાધના કરવી જોઇએ.” એ પ્રમાણે લખીને પેાતાને ‘ભા. શુ. પના ક્ષયે ઉદયાત ચેાથમાં જે પાંચમ ફકત ચાર જ વર્ષ પહેલાં તેા કોઇ વાતેય સમાતી જણાએલ નથી, તે જ ભા. શુ. ૫ તેએશ્રીએ તે લેખદ્વારા ભા. શુ. ઉદ્દયાત્ ચેાથમાં સમાઇ જતી હોવાનું સદંતર વિપરીત જણાવ્યુ` છે, તે તેઓશ્રી, સ. ૧૯૯૨થી નીકળેલા નવા તિથિમતમાં તે સંવત ૨૦૧૪ માં જ જોડાએલ હાવાના દાખલારૂપ છે.
("
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com