Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૧૯ વળી સિદ્ધ અપી હોવા છતાં અરિહંતની મૂર્તિની જેમ સિદ્ધની મૂર્તિનું પણ આરાધન ઈષ્ટ હોવાથી તે અરૂપીમાં રૂપનું આરોપણ કરવા વડે તે સિદ્ધની પણ મૂર્તિ, જે અરિહંતની મૂર્તિના તે “પક અને કાસગ” એ બે જ આસને નિયત છે, તે અરિહંતની મૂર્તિનાજ અનુસરણ રૂપે છે. આથી જ “ઢોર મતફા” એ (મુખ્યત્વે અરિહંતની મૂર્તિ સંબંધીને) ચિત્યવંદનભાષ્યમાંના પાંચમા ત્રિભુવન સ્થાપના જિનના અધિકારમાં સિદ્ધની મૂર્તિઓ સંબંધીના કાયોત્સર્ગને અરિહંતની મૂર્તિઓ સંબંધીના તે કાઉસ્સગ્નની જોડે જ ગણી લેવાનું શાસ્ત્રમાં વિધાન છે; પરંતુ સિદ્ધભગવંતોની મૂર્તિઓને અંગે શાસ્ત્રમાં “
પિયા જfક કિસ” એમ જણાવતે કઈ સ્વતંત્ર કાર્યોત્સર્ગદંડક નથી. જુઓ– સંઘાચારભાષ્ય પૃ. ૩૭૯ ત્રિમુજને રાષચૈત્યસ્થાપિતા– દ્વિતમારવા)' પાઠ: આ જોતાં પૂજક, સિદ્ધની મૂર્તિને પૂજે તે મૂર્તિમાં પણ તેમણે અધ્યવસાય તે મુખ્યતાએ અરિહંતની મૂર્તિને જ રાખવાને રહેતે હેવાથી તે જોઈએ તે સિદ્ધની મૂર્તિને પૂજે કે અરિહંતની મૂર્તિને પૂજે; પરંતુ શાસ્ત્રમાં તે બંનેની આરાધના અને ફળમાં કઈ ભેદ જણાવેલ નથી. આથી આ સમાધાનમાં શ્રી ગૃહીતીર્થકરને અંગે આચાર્યશ્રીએ જે-“ગૃહસ્થપણે તીર્થકર અરિહંતની મૂર્તિને પૂજા નથી. પણ સિદ્ધભગવંતની મૂર્તિને પૂજે છે. એ પ્રમાણે કહીને બંને મૂર્તિમાં ભેદ જણાવેલ છે તે સદંતર કપોલકલિપત છે. વળી તેઓ સિદ્ધની મૂર્તિને જ પૂજે' એવા દસ્કતે તેઓ જણાવતા નથી, અને “તીર્થકરની મૂર્તિને પૂજે છે.” એમ તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com