Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૧૭
ગૃહસ્થીતી કરને દ્રવ્ય અરિહ ́ત કહેવાને બદલે સીધા અરિહંત કહ્યા છે તે, તે તે અપેક્ષાએ અયુકત છે અને આજ સમાધાનમાં ગૃહસ્થતી કરને તીર્થંકરના દ્રવ્યનિક્ષેપ જણાવનારા તેએશ્રી, તે જ અવસ્થાવાળા તીર્થંકરને અહિં પાછા ‘ અરિહંત ' કહેવા વડે ભાવનિક્ષેપો ગણાવે છે તે શાસ્ત્રીય પદાર્થોનું જ્ઞાન, સ્થિર નહિ હોવાનુ માપક છે.
જો કે–“સ. ૨૦૦૪ની સેામ-મંગળની સ’વત્સરી પ્રસંગે આ. શ્રી વિજયવલ્લભસૂરિજી ઉપર આપણા આ આ. શ્રી લબ્ધિસૂરિજીએ પેાતે પેાતાના શિષ્ય શ્રી નેમવિજયજીના હાથે લખાવેલ ( જે પત્ર, ખ્વાક મનીને સં. ૨૦૦૮ના ( શાસન સુધાકરમાં પ્રસિદ્ધ પણ થએલ છે તે ) પત્રમાં લૌકિક પંચાંગ ચડાંશુચંડુ પંચાંગમાંની ભા. શુ. પના ક્ષયે અન્ય પંચાંગમાંના ભા. જી. ૬ના ક્ષય માનવાનુ' જણાવ્યુ' અને સ. ૨૦૧૫ના મુનિસ ંમેલન પછી આ. શ્રી રામચંદ્રસૂરિજીથી દેારાઈને અમદાવાદમાં પેાતાના નામથી પ્રસિદ્ધ કરેલા નિવેદનમાં તે પત્રમાંની પેાતાની તે માન્યતામાંથી એકાએક ફ્રી જઈને ભા. શુ. ૫ને ક્ષય માનું છું' એમ જાહેર કયુ" હતું.” ત્યારથી જ જૈનઆલમને સમજવામાં આવી ગયેલ કે-આપણા આ સૂરિજીના કોઈ એક સિદ્ધાંત નથી: આમ છતાં આવી ભૂલેાની પરપરા ચાલે તે આવા અપસમાધાના ભદ્રિકજનામાં સિદ્ધાંતરૂપે મનાઈ જવા પામે, અને તેથી ઘણા ભદ્રિક. આત્માઓને મહાન્ અનથ થવા પામે તે ન અને એ શુભહેતુથી તેઓશ્રીના આવા અપ સિદ્ધાંતાના સુધારા પ્રસિધ્ધ કરવા જરૂરી માનેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com