Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૧૩
શુદ્ધ થાય અર્થાત્ કલ્પે.” આથી આચાર્ય શ્રીએ, આ સમાધાનમાં–ભે’સનુ દૂધ ૧૦ અને ગાયનું ૧૫ દિન અભક્ષ્ય મનાતું હેવાનુ` જણાવેલ છે તે શાસ્ત્રવિરુદ્ધ છે.
cr
(૭૪) કલ્યાણ વર્ષ ૧૨ અંક ૩ પૃ. ૧૪૪ ક. ૧ ‘શ્રી’ ની—“ સમવસરણમાં દેવછંદા કેટલા હાય છે ? અને કયાં કયાં હાય છે ? ” એ શંકાનાં સમાધાનમાં જે- સમયસરણની બહાર ઇશાનખૂણામાં એક દેવછંદી જ હોય છે ” એમ જે જણાવ્યું છે તે ખરાખર નથી. કારણ કે–સમવસરણના પહેલા ગઢની બહાર અને ખીજા ગઢની અદર દેવછંદો હોય છે તેમજ તે દેવછંદો પણ એકજ હાતા નથી; પરંતુ • સમવસરણુસ્તવ 'ની અવસૂરિમાંના-તથા ડ શેરૃક્ષસ્થાપનાર્ હેત્રે વ્હે' પાઠ મુજબ અશે કવૃક્ષની નીચે બીજો પણ દેવદો હોય છે. આ પછીના નવમા જ અંકના પેજ ૫૬૬થી ‘ શ્રી તીથ કરદેવાનું લેાકેાત્તર પુણ્ય ' શીર્ષકતળે છપાએલા લેખમાં મુનિશ્રી મિત્રાનંદવિજયજીએ પણ ‘ અશાકવૃક્ષ તળે દેવછ’દક હેાય છે. ’ એમ સ્પષ્ટ જણાવ્યું છે. આમ છતાં આચાર્યશ્રીએ આ ભૂલને તે પછીના અંકોમાંયે સુધારી નથી ! તે ‘ શાસ્ત્ર ગમે તે કહેતુ હાય પરંતુ એલ્યુ ફેરવવું નહિ’ એ પ્રકારના અસદાગ્રહનું પરિણામ ગણવું રહે.
(૭૫) કલ્યાણ વર્ષ ૧૨ અંક ૩ પૃ. ૧૪૪, કૉ. ૧ શ્રી’ એ પૂછેલી-સ્થાપનાચાર્યમાં પંચપરમેષ્ઠીની સ્થાપના છે કે એકલા આચાય નીસ્થાપના છે? આચાય ની સ્થાપના હાય તે પાંચ અક્ષ શા માટે ?” એ શંકાનુ જે—“સ્થાપનાચાય માં ગુજ્ વિમ્મિ ગુરુસ્ટનના એ વાકયથી આચાર્યનીજ સ્થાપના સમજવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com