Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૨૬
તે સ્થાપનાને સ્થાપનાચાર્ય કહેવાય છે. અને તેથી જ શ્રાવક પણ એ અનાકાર સ્થાપના સ્થાપતી વખતે પ્રથમ નવકાર વડે પરમેષ્ઠીની સ્થાપના કરતા હોવા છતાં તે પછીથી પણ
પંચિંદિઅસંવરણે ” સૂત્ર બેલવા વડે તે ત્રણ ગુરુમાં મુખ્ય ગણાતા આચાર્યની સ્થાપના કરે છે. માટે આ. શ્રી દાનસૂરિજીની પણ “પરમેષ્ઠીની સ્થાપના માની દેવવંદન થાય છે. એ વાત યથાર્થ નથી.”
(૭૬) કલ્યાણ વર્ષ ૧૨ અંક ૩ પૃ ૧૪૪ કે. ૨ શ્રી” એ પૂછેલી-“તીર્થકરદે ધર્મના નાયક (ઘનાથTI) છે, (૧)-એ વસ્તુને સિદ્ધ કરવા માટે ચાર હેતુઓ તથા એ દરેક ચાર મૂળ હેતુને વિશેષ સ્પષ્ટ કરતા ચાર ચાર પ્રતિહેતુઓ દર્શાવ્યા છે, એમાં (૨)બીજા નંબરના મૂળ હેતુને ત્રીજો પ્રતિeતુ બતાવ્યો છે કે-તથા તથા– અથવાતુ અત્યુમેતેવા એટલે તથાભવ્યત્વના કારણે પરમાત્માને ધર્મ અતિ ઉદાર છે, તે આની અંદર ઉદારતા એટલે શું? અને તે ઉદારતામાં તથાભવ્યત્વને શા માટે હેતુ તરીકે મૂકયું ?” એ અધમૂલ શંકાનું પણ આચાર્યશ્રીએ,–“જે જીવમાં તથાભવ્યત્વપણું હોય તે જ જીવે એવા ઉદાર હોઈ શકે છેબીજા નહિ. માટે તથાભવ્યત્વ શબ્દનો પ્રયોગ કર્યો છે. એ પ્રમાણે સમાધાન આપેલ છે તે પ્રશ્નની અજ્ઞતા વિચાર્યા વિનાનું, લલિતવિસ્તરામાંને તે પાઠ જોયા વિનાનું, તે પાઠને પૂર્વાપર સંબંધ વિચાર્યા વિનાનું અને શાસ્ત્રના તે-તથામચરિચોપાત્ મત્યુ પાઠને અર્થ “તીર્થકરને આશ્રયીને જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com