Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૦૮
(૬૯) કલ્યાણ વર્ષ ૧૧ અંક ૧૦ પૃ. ૮૯ કે ૨, એક સુશ્રાવિકાની-“સામાયિક લઈને નવકારવાળી ગઈ હોય અથવા અભ્યાસ કર્યો હોય અને ત્યાર પછી પ્રતિક્રમણ કરવું હોય તે ઈરિયાવહિયા કરવી જોઈએ કે નહિ?” એ શંકાનું જે-“સામાયિક લીધા બાદ નવકારવાળી ગણી હોય, અભ્યાસ કર્યો હોય અથવા અન્ય કઈ ધાર્મિક પ્રવૃત્તિ કરી હોય તે પ્રતિકમણ કરતાં પહેલાં ઈરિયાવહિયા અવશ્ય કરવી જોઈએ.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે [ નવકારવાળી ગણવી. અભ્યાસ કરવા અને અન્ય કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરવી તે સાવદ્ય કિયા નહિ હેવાથી તેમજ પ્રતિક્રમણ એ સામાયિકથી ભિન્ન કિયા નહિ હેવાથી] કપોલકલ્પિત છે.
(૭૮) કલ્યાણ વર્ષ ૧૧ અંક ૧૦ પૃ. ૭૦૨ કે. ૧, ગત દશમા અંકમાં પોતાનાં સ્તવને માંની સાચી ભૂલે બતાવનાર શ્રી મહેન્દ્રકુમાર એસ. ઝવેરીએ, આચાર્યશ્રીનાં સ્તવનોમાંની-“જે આપે બનાવેલ વેજલપુર ભરૂચમંડન શ્રી શાંતિનાથ ભગવાનનાં સ્તવનની-“વિશ્વસેન અચિરાજીકે નંદન, તેઓ હમારા કર્મના ફંદન, આત્મિક આનંદ લહું અનંતે, કતલ કર્મોની કરી કરીને-શાંતિ સુરત તમારી જતાં. ”એ ચોથી કડીમાં જે “કતલ કર્મોની કરી કરીને ” એ પદ તે, શ્રી જિનેશ્વર ભગવંતની આગલ કેમ બેલાય? “કતલ” શબ્દનો ઉપગ સર્વથા કતલની મનાઈ કરનાર શ્રી વીતરાગ પ્રભુની આગલ કર ઠીક છે? ” એ મુજબ પૂછેલી ત્રીજી ભૂલ બદલ તે શંકાકાર ઉપર ઉશ્કેરાઈ જઈને આચાર્યશ્રીએ, તે શંકાના સમાધાનમાં કટુવાપ્રહાર કરવા વડે જે-“કતલ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com