Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
પાટ
(શ્રાવકોને શ્રી ભરતમહારાજના જેવા પ્રસ`ગ ઉપસ્થિત થયે સતે ભરતમહારાજની રીતે અને ) સાધુ સાધ્વીજીને પશુ “ તમે ધન્ય છે, ત્રણલેાકના પ્રાણીઓને પૂજાવાળી અતુપદવીને પામ્યા થકા તમે ધર્મ ચક્રવર્તી થશે! ઇત્યાદિ, સ્તુતિપ્રશ'સાકારક વચના વડે આરાધ્ય છે; પરંતુ ભાવ અદ્વૈતની જેમ અન્ન વગેરે પડિલાભવાવડે કે પ્રદક્ષિણા વગેરે કરવા વડે આરાધ્ય નથી. કારણ કે-જિનાજ્ઞાનું તે પ્રકારે જ વિદ્યમાનપણું છે.” તે પ્રકારે જ જિનાજ્ઞા છે.
6
પ્રભુના દ્રવ્યનિક્ષેપો એ પ્રકારે જ પૂજનીય હોવા છતાં અહિં આચાર્ય શ્રીએ તે દ્રવ્યનિક્ષેપાને પરમપૂજનીય જણાવ્યું, જ્યારે પરમતેજ ?' પુસ્તકના પૃ૦ ૨૬૧-૬૨માં પણ તે આનિમેતે' પાઠના અવળા અર્થ કરનાર તેમના પન્યાસ શ્રી ભાવિજયજીએ તે સને ૧૯૫૯ના દિવ્યદર્શીનમાં ( કલ્યાણ વર્ષ ૧૬ના વૈશાખના ત્રીજા અંકના પેજ ૧૦૯-૧૧૦ ઉપર પણ ) કેવલજ્ઞાનના સદ્દભાવવાળા પરમપૂજનીય એવા ભાવનિક્ષેપાને પણ વિચરતા જિન એ દ્રવ્યનિક્ષેપ' એમ જણાવવા વડે દ્રવ્યનિક્ષેપ કહેલ છે, તે સામે આપણા આ આચાય શ્રીને કાંઈ જ વાંધા નથી.!
:
"
"
આ જોતાં · પરમપૂજનીય વસ્તુને અલ્પપૂજનીય કે અપૂજનીય લેખાવાય અથવા અપૂજનીય કે અલ્પપૂજનીય વસ્તુને પરમપૂજનીય લેખાવાય ’ એ બધું આપણા આ આચાય - શ્રીને મન સમાન લાગે છે! કે-જે સ્થિતિ મિશ્રગુણસ્થાનકની ગણાય. (તે પરમતેજ ? પુસ્તકના પેજ ૧૦ ઉપરની પ્રસ્તાવનામાં પં. શ્રી ર'ધવિજયજીએ પણ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com