Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૦૬ આત્મારામજી મહારાજે સં. ૧૫ની સાલમાં ભા. શુ. પના ક્ષયે ભા. શુ. છઠના ક્ષયવાળા અન્ય પંચાગનો આધાર લઈને પણ તે ભા. શુ. ૪ અને ૫ એ બંને પર્વતિથિને જેડીયાં પર્વ તરીકે સ્વતંત્ર અને જેડે અખંડ ઉભી રાખીને સંલગ્ન બે દિવસ આરાધેલ હતા, તે મુજબ તે બંને તિથિને અખંડ ઉભી રાખીને બે દિવસ સંલગ્નપણે આરાધવાની છે, અને તે પ્રમાણે જેઓ વર્તતા નથી. તેઓને હું કમબકત માનું છું.” એ પ્રમાણે સ્પષ્ટ જણાવ્યું છે, તે સંવત ૨૦૦૪ સુધીની પિતાની માન્યતાને અનુસરીને તેઓશ્રીએ પ્રશ્નકારને આ સમાધાનમાં તે ત્રણ મુદ્દાઓ જણાવેલ છે.
આથી તેઓશ્રીની આ લેખિત સાબીતી છે કે-“સં. ૧૯૯૨થી નીકળેલા આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીના નવા તિથિમતની–ભા. શુ. ૫ ના ક્ષયે તે પાંચમ ઉદયાત ચોથમાં સમાઈ જતી હોવાની નવી વાતને તેઓશ્રીએ, સં. ૨૦૧૧ના કલ્યાણ માસિકના આ દસમા અંક સુધી તે જાહેર રીતે પણ અસત્ય માનેલ છે અને તે ભા. શુ. ૪ તથા પાંચમ રૂપ જોડીયાપર્વને બે સ્વતંત્ર પર્વતિથિ તરીકે બે દિવસ જોડે રાખીને પંચમીનું તપ કરનારને છડૂતપની સવળતા કરી આપનારી સં. ૧૫રની આત્મારામજી મની (ભા. શુ. ૫ ના થયે તે પાંચમને ઉદયાત એથમાં સમાવેશ થતો નથી, એમ જણાવનારી) વાતને જ સાચી માનેલ છે.”
આમ છતાં (સં. ૨૦૧૪ના વૈશાખ માસે અમદાવાદ મુનિસંમેલનને શ્રી રામચંદ્રસૂરિજી આદિ નવા તિથિમતી આચાર્યોએ, [ તેમણે પણ વર્ષો પર્યત આચરેલી આપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com