Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૬૦
વિનતિ કરતા કિત વડે કરો સૂચવ
તે, સાડી ત્રણસો વર્ષ પૂર્વે થયેલા તે ખરતરગચ્છીય વિદ્વાન્ પુરૂષની સાચી કૃતિને અનધિકાર અને અણસમજથી અશુધિ જણાવીને અસત્ય સુધારો સૂચવનારું છે. તે સ્તવનમાંની તે પંકિત વડે કર્તાએ શ્રી સીમંધર સ્વામીને વિનંતિ કરતાં એમ જણાવ્યું છે કે-“અહિં ભરતક્ષેત્રમાં તે અત્યારે ભાવજિનના અભાવે–તેની સાક્ષાત્ વાણના અભાવે અમારે પિથીથી અને પરમગુરૂના આદેશાના અભાવે સ્થાપનાથી ચલાવવું પડે છે, જ્યારે ત્યાં કણે તે આરાધકોને માટે અમૃત જેવી વાણી પીરસનારૂં વ્યાખ્યાન આપનારા આપ, ખુદ પિથી અને ઠવણી છે.
(૩૯) કલ્યાણ વર્ષ ૧૦ અંક ૨. પૃ. ૭૩ ક. ૧, તે જ પ્રશ્નકારની “જ્ઞાનવિમલસૂરિ રચિત શત્રુંજયના “મારૂં મન મેલું રે.” સ્તવનમાં “જૈનધર્મ એ સાચે જાણીને રે, માનવતીર્થ એ સ્તંભ' પંકિત છે, જ્યારે દાનસૂરિવાળી સ્તવનકર્ણિકામાં ઉપરોકત પંકિત જેનધામ એ જાચે જાણીને ફ.” એ મુજબ છે તે “સાચો” અને જા' એ બેમાંથી કયો શબ્દ ખરે ગણ?” એ શંકાના સમાધાનમાં “જેનધર્મ એ સાચે જાણીને રે પંકિત ઠીક લાગે છે.” એમ જણાવ્યું છે કે, તે સ્તવન ગિરિરાજનું છે કે જૈનધર્મનું? તેમજ તેને અર્થ, પૂર્વાપર પંકિતના અર્થને સંગત છે કે અસંગત? એ વગેરે વિચાર્યા વિનાનું મનસ્વી છે.
તે સ્તવન, શ્રી સિદધગિરિનું હોવાથી કર્તાએ તે સ્તવવનમાં શ્રી સિધ્ધગિરિનીજ મહત્તા સ્તવેલ છે. આથી તે સ્તવનનો અર્થ ગિરિરાજની સ્તવનાને છોડીને વિષયાંતર ન થવું જોઈએ. પ્રસ્તુત સમાધાનમાં આચાર્યશ્રીએ સૂચવેલ જેનધર્મ એ સાચે જાણીએ રે' પંકિતને સાચી માનવામાં આવે તે તે પંકિતને અર્થ સિદધગિરિજીની સ્તવનાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com