Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૭૬
એકલી અણુાહારી નથી.’ એમ જણાવે છે તે આશ્ચર્ય - જનક છે. શ્રાદ્ધવિધિ પત્ર ૪૫ બીજી પુડી, ચેાથી પંક્તિમાં પણ કેવળ હરડાદાલિને અણુાહારી કહેલ છે.
(૫૭) કલ્યાણ - ૧૧ અંક ૩ પૃ૦ ૧૨૯ કા૦ ૧, ‘અભ્યાસી’ની “કૃષ્ણ મહારાજા ક્ષાયિક સમ્યકત્વના માલિક હાવા છતાં બલભદ્રને અહિં માકલી મિથ્યાત્વની વૃદ્ધિ કરાવે ખરા ? આના સમાધાન રૂપ એક (સાગર સમાધાન) પ્રશ્નોત્તર ગ્રંથમાં ખુલાસેા આ મુજબ છે કે‘દેખાવ માટે એટલે નારક સબધી પીડા દેખીને શત્રુએ રાજી થતા હતા, તેથી શત્રુઓને અંગે અલભદ્ર પાસે મિથ્યાત્વની વૃદ્ધિ કરાવી હતી.’ આ સમાધાન શુ સાચું છે? શું મનુષ્યા નરકમાં રહેલા નારકીઓને જોઇ શકે ખરા?” એ શંકાના સમાધાનમાંની-કલ્યાણ માસિક વર્ષ ૧૦, અંક ૧૨ ના શકા-સમાધાન વિભાગથી માહિતગાર થશેા.” ત્યાં સુધીની પંકિત તે ૧૦ મા વર્ષના તે અધુ જોતાં ઠીકાઠીક હાઇ ઉપેક્ષણીય ગણાય; પરંતુ તે પછીથી આચાર્ય શ્રીએ તે સમાધાનમાં જણાવેલી-મનુષ્યા નારકીઓને ચ ચક્ષુથી જોઇ શકે નહિ” એ પંક્તિ, પક્તિ નથી; પરંતુ પૂજ્ય ધ્યાનસ્થસ્વત આગમાદ્વારક આચાય શ્રીએ શ્રી સાગર સમાધાન ભાગ પ્રથમના પેજ ૧૭૬ ઉપરના ૪૨૭ મા પ્રશ્નના સમાધાનમાંની કૌસમાંની દાતમાંના ‘દેખીને' શબ્દને કૂટનીતિથી અસત્ય લેખાવવાની ચાલબાજી જ છે. તેમજ મનુષ્ય નારકીઓને ચશ્મચક્ષુથી જોઈ શકે છે' એવુ પૂજ્ય આગમાદ્ધારકશ્રીએ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com