Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
તથા ૮૪– જે મંતે! વંચિંતિતવિરોfor TIM પત્તાપअत्तभाणं ठाणा पं०? गोयमा! उड्ढलोए तदेक्कदेसभाए મહોત્રો માટે તેમજ દ્રવ્યલોકપ્રકાશ પૃ. ૨૩ તથા ૮-“ધરોડથધો હોવાનેy૦,” શ્રી એનપ્રશ્ન પૃ૦ ૩૦-
૧ ૦,” શ્રી સેના પ્રશ્ન પૃ૦ ૭૮–“દરિયાકીનાં..” વગેરે પાકૅ, અધેલક અને ઉર્વલકના પણ એક દેશ ભાગના જલાશમાં બેઈન્દ્રિયથી માંડી ચઉરિન્દ્રિય ભમરાદિ વિકલેન્દ્રિય અને મસ્યાદિ પંચેન્દ્રિય જી હોવાનું સ્પષ્ટ જણાવતા હોવા છતાં અને શ્રીસેન પ્રશ્ન ત્રીજા ઉલ્લાસગત ૨૯૩ મા પ્રશ્નના ઉત્તરમાં પૂ. શ્રી સેનસૂરિજી મહારાજે તે
ન્દ્રિય પંચેન્દ્રિય ગાથામાં વિકસેન્દ્રિય જીવોનું જે અધોલોકમાં જ પ્રતિપાદન કરેલું છે તે વાસ્તુત્યાશ્રિય શેબહુલતાને આશ્રયીને જાણવું, એ પ્રમાણે સ્પષ્ટ સમાધાન પણ આપેલું હોવા છતાં (એટલે કે-તે સમાધાનને આશ્રયીને તે “ઉચિરંચિદ’ સામાન્ય ગાથાને અર્થ પણ–આખા તિર્જીકના જલાશમાં અને અધેલો કે તેમજ ઊર્ધ્વ કે તેના એકદેશભાગના જલાશમાં વિકલેન્દ્રિય જીવે છે. એ પ્રમાણે જણાવતો હોવા છતાં પણ આચાર્યશ્રીએ તે વિચ૦ ગાથાને પ્રસ્તુત સમાધાનમાં ઊર્ધ્વ અને અધોલેકમાં વિકલેન્દ્રિયાદિ જીવોને યેનકેન અસદ્ભાવ જણાવવામાં ઉપયોગ કરેલ છે તે શાસ્ત્રના તથા પ્રકારના આદરના અભાવનું માપક ગણાય."
આ કરતાં પણ વધારે શોચનીય તે એ છે કે આચાર્યશ્રીએ પ્રસ્તુત સમાધાનમાં તે “gવથ બ્લોક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com