Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૭ર
છે, તે અવિચારી છે. તે કારણકે-તે બને શબ્દમાં બહુ ફેર છે. “અરિહંત' શબ્દ એક ભાવતીર્થકરને જ્ઞાપક છે અને “અહંન્ત શબ્દ, અનંતા પણ ભાવતીર્થકરને જ્ઞાપક છે.
(૫૩)-કલ્યાણ વર્ષ ૧૧-અંક ૧-પૃ.-૪ કે. ૨. તે જ પ્રશ્નકારની–મૂર્તિને નહિં માનનારને સુધારક ગણી શકાય ?” એ શંકાના સમાધાનમાં જે- “પ્રભુજીની મૂર્તિને નહિ માનનારને સુધારક નહિ ગણાય, પરંતુ નિંદક કહેવાય.” એમ જણાવ્યું છે તે અવિચાર્યું છે. કારણકે-માનવું એ મનને વિષય છે અને નિંદા એ વચનનો વિષય છે. તેથી મૂર્તિને નહિ માનનારને અશ્રદ્ધા કહેવાય, પરંતુ નિંદક ન કહેવાય. શાસ્ત્રકારે'थद्धो छिहप्पेही पमायखलियाणि निश्चमुच्चरइ। सड्ढा सवत्ति
qો સાદુગમાં રિત કરુ ? ” એ પ્રકારના પણ નિંદકને તે વ્યવહારનયથી શ્રાવક કહેલ છે, જ્યારે અશ્રદ્ધાલુને મિથ્યાત્વી કહેલ છે.
(૫૪) કલ્યાણ વર્ષ ૧૧, અંક ૨, પૃ ૭૦, કે. ૨ દીપચંદ તેજપાલ શાહ ટુવડવાળાની-સાધ્વીજીને શ્રાવકે વંદન કરી શકે કે નહિ?” એ શંકાના આપેલાં—“ બે હાથ જોડી મયૂએણ વંદામિ આમ ફેંટાવંદન શ્રાવકે સાધ્વીજીઓને કરી શકે.” એ સમાધાનમાં જે “ટાર શબ્દ વાપરેલ છે, તે ફેંટા અને ફિદા શબ્દ વચ્ચેના જમીન અને આસમાન જેટલા ફેરવાળા અર્થનું અજ્ઞાન સૂચવે છે. ઝાલાવાડ-કાઠીઆવાડમાં પુરૂષો મસ્તકે બાંધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com