Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૯૦
નિર્જરાની બુદ્ધિએ ) નિર્જરાને માટે થાય છે. ( નહિ કે આશ્રવા નિજ રા બની જાય છે.) જૂઓ-શ્રી આચારાંગસૂત્ર ચેાથું સમ્યકત્વ અધ્યયન બન્ને ઉદ્દેશે। સૂત્ર ૧૩૧ની ટીકા, ચેણિબદુ, ષોડશકે તથા ગુણુસ્થાનક મારાહ વગેરે ગ્રંથા
આ પરમાના સારાંશ એ છે કે-‘ પ્રાણાતિપાતાિ આશ્રવઢારાને સુખના હેતુ માનીને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભયાગથી સેવનારા સંસારી આત્માએને તે આશ્રવના હેતુએ આશ્રવ ખને છે અને તે આશ્રવના હેતુઓને ચારિત્રના શસ્રરૂપે સતત ચિંતનમાં રાખીને તેનાથી અસ્પૃશ્યપણે અપ્રમત્તસાવમાં રમતા મહામુનિને તે જ આશ્રવના હેતુએ નિર્જરાના હેતુ બને છે, ’ અર્થાન્તર એ પણ છે કે- તે આશ્રવદ્વારાથી સમ્રુતર નિર્લેપ રહેવાની ઉજાગર દશાને પામેલા જે મહામુનિ, તે ઉજાગર દશાથી એટલે કે-સામાન્યતયા સાતમા ગુણસ્થાનકથી આગળ વધતા બહુ ઉજાગરદશા સુધી એટલે કે તેરમા ગુણસ્થાનક સુધી પહેાંચી જવાના શુદ્ધ અધ્યવસાય-ધર્મધ્યાનમાંવત્તતા હોયતત્ સિદ્ધયૈવ-તન્મય જ હેાય - તેવા મહામુનિને આશ્રવના હેતુઓ નિરાના હેતુ અને છે, જેને તેને નહિ.’
cr
(૬૨) યાણુ વર્ષ ૧૧, અંક૯, પૃ. ૫૭૨, ૩. ૨ એસ. એમ. શાહ · ભૂજે પૂછેલી- ગુરુમહારાજનાં પગલાં યા મૂર્તિ તેમની હયાતિમાં મનાવી વાંઢી પૂજી શકાય કે કાલધર્મ પછી વાંઢી પૂજી શકાય? તેમજ આચાય નાં પગલાં કે મૂર્ત્તિને ચતુર્વિધ સ′′ધ કઈ રીતે વાંકે ? ” એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com