Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
ગુરુભતિ–વૈયાવૃત્ય વગેરે આવશ્યક) ક્રિયાઓ કરવા જતાં લાખેને લાભ છોડીને હજારેને લાભ લેવા પાછળ દેડવા જેવું છે.” એમ જણાવ્યું છે તે, “મતિવા માતુ મા વા, परं श्री ऋषभवारसाधुनां उभयकालं अवश्यं प्रतिक्रमणं कर्तव्यमेव' ઈત્યાદિ પ્રભુ આજ્ઞાઓને જલાંજલિ આપવા જેવું છે. શાસ્ત્રોમાં પ્રતિક્રમણ–વૈયાવચ્ચાદિ અવશ્ય કરવાં, એમ પ્રભુની આજ્ઞા છે; પરંતુ તે આવશ્યક ક્રિયાઓ છેડીને પણ દેશના તે સાંભળવી જ એવી પ્રભુ આજ્ઞા તે કઈ જ શાસ્ત્રોમાં નથીઃ તેવી આજ્ઞા હેવી સંભવિત પણ નથી. કારણ કે પ્રતિક્રમણ પ્રમાદજન્ય અતિચારોને ખપાવવાનું સાધન છે, જ્યારે દેશના એ પ્રમાદજન્ય અતિચારેને ખપાવવાનું સાધન નથી; પરંતુ સમજવાનું સાધન છે.
કૌશાંબીનગરીમાં સૂર્યચંદ્ર મૂળ વિમાને પ્રભુવંદના આવ્યા ત્યારે-“નવાં ના સમચં ચંગારા વારિ નમો સામે મહું જ નિચાવા ના સટ્ટા છે' એ શ્રી મહાવીરચરિયના પાઠ મુજબ પ્રભુની ચાલુ દેશનામાંથી પ્રભુના આદ્ય પ્રવત્તિની મહત્તા શ્રી ચંદનબાલાજી, આવશ્યકને સમય જાણીને મૃગાવતીજી સિવાયના સર્વ સાધ્વીજી મહારાજે સહિત જલદી ઉઠીને પોતાની વસતિમાં ચાલ્યા ગયા હોવાનું અને વસતિમાં આવશ્યકલાએ અનાગે જ નહિ આવી શકયા હોવા છતાં મૃગાવતીજીને “સુરક્ષારિયા દુહુરચા ગુગ વિમેષમાચરિવું?' ઈત્યાદિ વચનેથી શ્રી ચંદનબાલાએ ઠપકે આપેલ હોવાના શાસ્ત્રીય ઉલ્લેખે પ્રસિદ્ધ હેવાનું જાણવા છતાં આચાર્યશ્રીએ, દેશનાને હાને લોકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com