Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
" (૨)-પ્રતિકમણાદિ કિયા અપ્રમત્તભાવને સેવવા માટે જ છે ” એ વિધાન એવકારપૂર્વક નિયત તરીકે જણાવવાવડે “પ્રતિકમણ વગેરે સમસ્ત ધર્મકિયાએ, અપ્રમત્તભાવને સેવવા માટે છે” એમ પ્રથમ નકકી કહ્યું હોવાથી તે પછી તે કિયાઓમાંની કેઈપણ કિયાને માટે બીજું અને બીજા પ્રકારનું વિધાન વિદ્વજને કરવું રહેતું જ નથી. છતાં અહિં આપણા આ આચાર્યશ્રીએ તે તે નિયતકૃતવિધાનની જોડે જ “તેમજ પ્રતિકમણ ખાસ કરીને પાપથી હટવાને માટે જ છે એ પ્રકારે એવકારપૂર્વક અને તેમાં પણ ખાસ નિયત તરીકે બીજું વિધાન જણાવ્યું અને તેમ કરીને સમસ્ત ક્રિયાઓમાંથી અને તે કિયાઓના જણાવેલા અપ્રમત્તભાવરૂપ ફલવાળા હેતુમાંથી પ્રતિકમણની ક્રિયાને અને તેના તે ફલને જુદા પાડીને અહિં વળી પ્રતિકમણની કિયાને બીજાજ ફલવાળે હેતુ જણાવેલ હોવાથી તે બંનેય હેતુને પોતે જ અશ્રદ્ધેય બનાવી દીધેલ છે!
(૩)–પહેલાં કહેવાયું છે તેમ અપ્રમત્તભાવવાળા મહાત્માએ તો આજ્ઞાવિચય આદિ ધર્મધ્યાનના ચાર પાયાના ચિંતનમાં જ એકાગ્ર હોવાથી તેઓને શ્રુતાલંબન ધર્મધ્યાન હેતું નથી, નિરાલંબન ધર્મધ્યાન હોય છે. આથી પ્રભુની દેશના ચાલતી હોય તે વખતે દેશના સાંભળવામાં પ્રમત્તભાવવાળા સર્વવિરતિ, દેશવિસતિ, સમ્યગદષ્ટિ અને માર્ગોનુસારી આદિ આત્માઓ હેાય છે, (કે જેઓમાંના ૮૪ લાખ પૂર્વના આયુષ્યમાનું ઉત્કૃષ્ટા છઠ્ઠા ગુણઠાણાવાણ મુનિને આખી જીંદગીના સમસ્ત અંતર્મુહૂ મળીને માત્ર એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com