Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૦૨ વખતે ચિત્તને જે જે પ્રસંગે દષ્ટિગોચર કે કર્ણગોચર થાય થાય તે તે પ્રસંગને અનુરૂપ બનાવવું.” એ પ્રમાણે સદ. તર અવળે જણાવવાની વિષમ સ્થિતિમાં મૂકાએલ છે ! જે અત્યંત ખેદજનક છે.
(૬૭) કલ્યાણ વર્ષ ૧૧ અંક ૧૦ પૃ. ૬૦૮ ક. ૨. તેજ પ્રશ્નકારની– વળી તેજ સ્તવનમાં “તારા કર્મને હટાવ જાઈ શિવમહેલોમાં ” આ પંકિતને અર્થ સમજાવશે. કારણ કે શિવ એક છે એટલે શિવમહેલમાં કહેવાય. પણ શિવમહેલમાં ન કહેવાય. તેમજ કર્મને હટાવીને શિવમહેલમાં જવાય પણ શિવમહેલમાં જઈને કર્મ હટાવતાં નથી. એ પ્રકારની સત્ય શંકાને ભૂલ તરીકે સ્વીકાર કરી લેવાની સરળતાના અભાવે પોતાની તદ્દન અર્થ શૂન્ય પંકિતને જ્ઞાનપત ઠરાવવા સારૂ આચાર્યશ્રીએ ઉત્તર આપતાં જે-“મહેલના બહુવચનથી જ શિવ એટલે મક્ષ નહિ પણ કલ્યાણવાચી શબ્દ તરફ બુદ્ધિ દોડાવવાની છે. હવે શિવથી કલ્યાણ લઈએ તે પરમદાનરૂપ કલ્યાણ, શિલરૂપ કલ્યાણ, પરૂપ કલ્યાણ, ભાવનારૂપ કલ્યાણ. આમ જાતજાતનાં કલ્યાણ થઈ શકે છે.
એટલે “શિવમહેલોમાં” શબ્દ છે તે સુગ્ય જ છે. “તારા કને હટાવ જાઈ શિવમહેલમાં” આ કડીને ભાવાર્થ
એ છે કે-કલ્યાણ મહેલે એટલે ચોથા ગુણસ્થાનકથી લઈને ચદામા ગુણસ્થાનક સુધીના કલ્યાણ-શિવમહેલે કલ્પી શકાય છે. ત્યાં જઈ તારા કર્મને હટાવી દે. આ પ્રમાણે શિવમહેલમાં જઈને પણ કર્મ હટાવાય છે.” એ પ્રમાણે જણવેલ છે તે જ્ઞાનના કુપગ જનક છે. “દાન–શીલ–તપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com