Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
અપેક્ષાએ અસંબદ્ધ છે.
પ્રશ્નકારે જણાવેલી–“દીક્ષાની ક્રિયા વખત વાંદણા લેતી વખત તે પ્રભુજીને પડદે કરાવાય છે.” એ શાસ્ત્ર અને પરંપરાગત આચરણસિદ્ધ વાતને આચાર્યશ્રીએ, તે પછીથી વધારામાં-“તે ગુલમહારાજે જ ભગવાનની સામે અમને વંદન કરે તે ઠીક નહિ, એમ સમજીને પડદે કરાને છે ”
એ પ્રમાણે જણાવેલ છે તે- છદ્મસ્થ જેનગુરુશાસ્ત્રપરંપરાના આધાર વગર સ્વતંત્રપણે કઈ વર્તન કરી શકતા નથી.” એ સમજણના અભાવવાળું, શાસ્ત્ર અને પરંપરાગત વિધિના હેતુઓને અવધની ઉણપ દર્શાવનારૂં અને કેટલાક ગુરુઓને નંદીના ટાઈમે ખુલા ભગવાન સામે પણ પિતાને વંદન કરાવતા કરી દેવાની શાસ્ત્ર અને પરંપરા વિરૂદ્ધની પ્રવૃત્તિમાં પ્રેરનારૂં હોઈને અનર્થમૂલક છે.
વર્તમાનમાં પણ કેઈ જ ગુરુમહારાજે, નદિ પ્રસંગના પિતાના વંદન વખતે પ્રભુજીને પડદે કરાવે છે તે, “ભગવાનની સામે અમને વંદન કરે તે ઠીક નહિ.” એમ માનીને નહિ પરંતુ જેમ-દહેરાસરજીમાં દર્શનાર્થે પધારેલા કે પૂજા ભણતી વખતે પૂજામાં પધારેલા ગુરુમને પ્રભુભૂત્તિની સામે વંદન કરવું તે વિધિયુકત નહિ હેવાથી વંદન કરાતું નથી, તેમ નંદિ વખતે પ્રભુ સામે વિદ્યમાન ગુરુને વંદન કરવું તે વિધિયુક્ત નહિ હેવાથી અને પ્રભુની આશાતનાનું કારણ હોવાથી નંદિની ક્રિયા વખતના વાંદણા અવસરે “ગવિધિ આદિ શાસ્ત્રમાં જણાવેલ દસ્કતના આધારે જ પ્રભુને પડદે કરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com