Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૫
પછી પોતે રજુ કરેલા ત્રીજા સ્લેકના–“કુરોવાવિમત્તે મછઠ્ઠ નથિ ઝીણા' એ પૂર્વાદ્ધથી પણ તીચ્છલોકની ઉપરના અને દેવલેકની નીચેના ઊર્વલેકમાં વિકલેન્દ્રિયથી માંડી મસ્યાદિ પંચેન્દ્રિય સુધીના જીવે હેવાનું સિદ્ધ હોવા છતાં તેઓશ્રીએ તે “વિચ૦ ગાથાના આધારે અલેકની જેમ ઊáલેકમાં પણ વિકલેન્દ્રિય અને તિર્યચપંચેન્દ્રિય જીને અભાવ જણાવવાનું સાહસ કરેલ છે !
(૫૬) લ્યાણ વર્ષ ૧૧ અંક ૩ પૃ૦ ૧૨૫ કે ૨, અભ્યાસી” ના પ્રશ્નના સમાધાનમાં- કેઈ પણ જાતની હરડે એકલી અણહારી નથી. એ પ્રમાણે જણાવ્યું છે તે એકાંત નથી. શ્રા શ્રાદ્ધવિધિ પત્ર ૪૬ ની પહેલી પડી ઉપરનામારે મોબ છઠ્ઠી મૂઢ છંદો (કુ અહા' પાઠમાંના
શબ્દની વ્યાખ્યા–“સામાજીતજિમીત રિકમેતા સમના મવતિ’ એ પ્રમાણે જણાવવા વડે-આમળા, હરડે, બહેડાં એ સર્વને વ્યકત્યા–પૃથક્ પૃથક અણહારી જણાવેલ છે અને આપણે આચાર્યશ્રીએ પોતે પણ (પિતાની દેખરેખ તળે પિતાના શિષ્યના હાથે દેવ લાવે જિન પુસ્તકેદ્ધાર ફંડ સુરત મારફત પ્રસિદ્ધ કરાવેલા ) તે જ શ્રાદ્ધવિધિ ગ્રંથના અનુવાદના પેજ ૧૦૯ ના ચોથા પિરામાં ફળ તે, આમળા-હરડે-બહેડાદિક એ સર્વે અણુહાર ગણવા એમ ચૂર્ણિમાં કહેલ છે. એ પ્રમાણે લખીને આમળાદિ પ્રત્યેકને પૃથક્ પૃથક્ અણહારી જણાવેલ છે; છતાં તેઓશ્રી આ સમાધાનમાં-બકેઈ પણ જાતની હરડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com